ઓયે! જલ્દીથી ઓફિસીયલી મારા થઇ
ઓયે! જલ્દીથી
ઓફિસીયલી મારા થઇ જાઓ,
પછી હું વધારે સતાવીશ તમને !!
oye! jaldithi
officially mara thai jao,
pachi hu vadhare satavish tamane !!
Romantic Shayari Gujarati
4 years ago
હવેથી બસ એક જ નિયમ,
હવેથી બસ એક જ નિયમ,
કોઈને દિલ આપવું નથી અને કોઈને
દિલમાં રાખવા નથી !!
havethi bas ek j niyam,
koine dil aapavu nathi ane koine
dil ma rakhava nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જેમને Girl Friend નથી મળતી,
જેમને
Girl Friend નથી મળતી,
એમને Wife ખુબસુરત
મળે છે !!
jemane
girl friend nathi malati,
emane wife khubasurat
male chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
વાત છે સાવ અંગત કોઈને
વાત છે સાવ અંગત
કોઈને કહેતા નહીં,
લત લાગી છે આપની
કોઈને કહેતા નહીં !!
vat chhe sav angat
koine kaheta nahi,
lat lagi chhe apani
koine kaheta nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ કરીને છોડી દેવાના રિવાજથી
પ્રેમ કરીને છોડી
દેવાના રિવાજથી ડરું છું,
એટલે જ ભૂલ તારી હોય તોય
માફી હું માંગી લઉં છું !!
prem karine chhodi
devana rivajathi daru chhu,
etale j bhul tari hoy toy
mafi hu mangi lau chhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
ઉપવાસ કરવાથી તન હલકું થઇ
ઉપવાસ કરવાથી
તન હલકું થઇ જાય છે,
અને બકવાસ કરવાથી મન !!
😂😂😂😂😂😂
upavas karavathi
tan halaku thai jay chhe,
ane bakavas karavathi man !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે પણ તને હગ કરું,
જયારે
પણ તને હગ કરું,
મારા દિલના ધબકારા
શાંત થઇ જાય છે
એવું લાગે છે !!
jayare
pan tane hag karu,
mara dil na dhabakara
shant thai jay chhe
evu lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મહેનત કંઇક એવી રીતે કરો,
મહેનત
કંઇક એવી રીતે કરો,
કે ભાગ્ય પણ સાથ આપવા
માટે મજબુર બની
જાય સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
mahenat
kaik evi rite karo,
ke bhagy pan sath apava
mate majabur bani
jay saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
જે અત્યારે પણ તમને સમય
જે અત્યારે પણ તમને
સમય ના આપી શકતા હોય,
એની પાછળ તમારો સમય
ના બગાડતા !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
je atyare pan tamane
samay na aapi shakata hoy,
eni pachal tamaro samay
na bagadata !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની કમી
જીવનમાં કોઈ
ખાસ વ્યક્તિની કમી હોય,
ત્યારે જીવન જીવો કે ના જીવો
ફીલિંગ સરખી જ આવે !!
jivanama koi
khas vyaktini kami hoy,
tyare jivan jivo ke na jivo
filing sarakhi j aave !!
Breakup Shayari Gujarati
4 years ago
