Shala Rojmel
ખોખલી પ્રતિજ્ઞાઓ કરતા, પ્રયત્નો વધુ

ખોખલી
પ્રતિજ્ઞાઓ કરતા,
પ્રયત્નો વધુ શ્રેષ્ઠ હોય છે !!

khokhali
pratignao karata,
prayatno vadhu sreshth hoy chhe !!

Gujarati Suvichar

4 years ago

સાથે રહીને રોજ દુઃખી થવા

સાથે રહીને
રોજ દુઃખી થવા કરતા,
દુર રહીને થોડું સહન કરવું
વધારે સારું !!

sathe rahine
roj dukhi thava karata,
dur rahine thodu sahan karavu
vadhare saru !!

Sad Shayari Gujarati

4 years ago

બધાને કોઈને કોઈ આદત હોય

બધાને કોઈને
કોઈ આદત હોય છે,
અને મારી એ આદત તું છે !!

badhane koine
koi aadat hoy chhe,
ane mari e aadat tu chhe !!

ઓયે કંજૂસ, એક Kiss તો

ઓયે કંજૂસ,
એક Kiss તો આપ !!

oye kanjus,
ek kiss to aap !!

એક જ લાઈફ છે મારી

એક જ
લાઈફ છે મારી પાસે,
એટલે જ મનભરીને બરબાદ
કરી રહ્યો છું !!
😜😜😜😜😜😜

ek j
laif chhe mari pase,
etale j manabharine barabad
kari rahyo chhu !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

છોકરીનો સ્વભાવ સારો હોવો જોઈએ,

છોકરીનો
સ્વભાવ સારો હોવો જોઈએ,
બાકી સ્વીટ તો આઈસ્ક્રીમ
પણ હોય છે !!
😂😂😂😂😂😂😂

chhokarino
svabhav saro hovo joie,
baki sweet to ice cream
pan hoy chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હજારો ફરિયાદો અને ઢગલો ગુસ્સો,

હજારો ફરિયાદો
અને ઢગલો ગુસ્સો,
છતાં એ સામે આવે ને
બધું માફ !!

hajaro fariyado
ane dhagalo gusso,
chata e same ave ne
badhu maf !!

મારી યાદોની સુગંધ જરૂર આવશે,

મારી યાદોની
સુગંધ જરૂર આવશે,
બસ તું આ શિયાળામાં
નાક સાફ રાખજે !!
😂😂😂😂😂😂

mari yadoni
sugandh jarur aavashe,
bas tu shiyalama
nak saf rakhaje !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મને માફ કરી દેજે, કારણ

મને માફ કરી દેજે,
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું !!

mane maf kari deje,
karan ke have hu tane
maf nahi kari shaku !!

તું મારી સાથે હોય, તો

તું મારી સાથે હોય,
તો ગિરનારની હજારો
સીડીઓ પણ ઓછી પડે !!

tu mari sathe hoy,
to giranar ni hajaro
sidio pan ochi pade !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.