Shala Rojmel
ખબર નહીં ભવિષ્યમાં મારું શું

ખબર નહીં
ભવિષ્યમાં મારું શું થશે,
પણ તને ભૂલી નહીં શકાય
એ પાકું છે !!

khabar nahi
bhavishyama maru shu thashe,
pan tane bhuli nahi shakay
e paku chhe !!

મને નિહાળવાનો મોકો ખોઇશ નહીં,

મને નિહાળવાનો
મોકો ખોઇશ નહીં,
અને નજર લાગે એમ
જોઈશ નહીં !!

mane nihalavano
moko khoish nahi,
ane najar lage em
joish nahi !!

અરે ભાઈ કદર કામ કરવાવાળાની

અરે ભાઈ કદર
કામ કરવાવાળાની કરો,
કાન ભરવાવાળાની નહીં !!

are bhai kadar
kam karavavalani karo,
kan bharavavalani nahi !!

Gujarati Suvichar

4 years ago

બીજું કંઈ નહીં તને પ્રેમ

બીજું કંઈ
નહીં તને પ્રેમ કરવાનો,
તું મળે તો પણ અને ના
મળે તો પણ !!

biju kai
nahi tane prem karavano,
tu male to pan ane n
male to pan !!

કોશિશ તો ઘણી કરી સમજદાર

કોશિશ તો ઘણી
કરી સમજદાર બનવાની,
પણ ખુશી હંમેશા કોઈકની
સળી કરીને જ મળી !!

koshish to ghani
kari samajadar banavani,
pan khushi hammesha koikani
sali karine j mali !!

Gujarati Jokes

4 years ago

પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી

પ્રેમના પુસ્તકમાં
એક તથ્ય ઉમેરી દેજો,
વિરહ વગર પ્રેમ અધુરો એ
સત્ય ઉમેરી દેજો.

premana pustakama
ek tathy umeri dejo,
virah vagar prem adhuro e
saty umeri dejo.

બેટી બચાઓ અને બેટી પઢાઓ,

બેટી બચાઓ
અને બેટી પઢાઓ,
અને એ પણ શીખવાડો કે
દુનિયામાં બધા છોકરાઓ
ભાઈ નથી હોતા !!
😂😂😂😂😂😂

beti bachao
ane beti padhao,
ane e pan shikhavado ke
duniyama badha chhokarao
bhai nathi hota !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દોસ્તી તૂટવાના ડરથી હું ચુપ

દોસ્તી
તૂટવાના ડરથી હું ચુપ હતો,
બાકી પ્રેમ તો મારો પણ
અનહદ હતો !!

dosti
tutavana darathi hu chup hato,
baki prem to maro pan
anahad hato !!

પોઈન્ટ વાળી વાત હોય કે

પોઈન્ટ વાળી વાત
હોય કે પછી વસ્તુ હોય,
ખુંચે છે જરૂર હો સાહેબ !!

point vali vat
hoy ke pachhi vastu hoy,
khunche chhe jarur ho saheb !!

Gujarati Suvichar

4 years ago

બધાની લાઈફમાં એક એવું વ્યક્તિ

બધાની લાઈફમાં
એક એવું વ્યક્તિ હોય છે,
જે હકીકતમાં આપણી
કાળજી લેતું હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

badhani life ma
ek evu vyakti hoy chhe,
je hakikat ma aapani
kalaji letu hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.