Shala Rojmel
બહુ તકલીફ થાય છે દિલને,

બહુ તકલીફ
થાય છે દિલને,
જયારે કોઈ નજીકનું
દુરથી પસાર થાય છે !!

bahu takalif
thay chhe dil ne,
jayare koi najikanu
dur thi pasar thay chhe !!

સમય કોઈનો સગો નથી થતો,

સમય કોઈનો
સગો નથી થતો,
અને સગા બધા સમય
જોઇને થાય છે !!

samay koino
sago nathi thato,
ane saga badha samay
joine thay chhe !!

Gujarati Suvichar

4 years ago

બસ એક દિલ જ ચોખ્ખું

બસ એક દિલ જ ચોખ્ખું છે મારું,
બાકી દિમાગ તો ભગવાને રાક્ષસોની
ટક્કરનું આપ્યું છે હો સાહેબ !!
😂😂😂😂😂😂

bas ek dil j chokhkhu chhe maru,
baki dimag to bhagavane rakshasoni
takkar nu aapyu chhe ho saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જેને જતું કરતા આવડે એ

જેને જતું કરતા આવડે એ
મુર્ખ નથી પણ બુદ્ધિશાળી છે,
કેમ કે એ બે પૈસાનું અભિમાન મુકીને
કરોડોનો સંબંધ સાચવી લે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

jene jatu karata aavade e
murkh nathi pan buddhishali chhe,
kem ke e be paisanu abhiman mukine
karodono sambandh sachavi le chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

એવો એકપણ સમય નથી, જે

એવો
એકપણ સમય નથી,
જે સમયે તું યાદ ના આવી હોય !!

evo
ekapan samay nathi,
je samaye tu yad na aavi hoy !!

ખબર નહીં આ સંબંધોમાં ક્યાં

ખબર નહીં આ સંબંધોમાં
ક્યાં પ્રકારનું ગણિત હોય છે,
કોઈ માટે ગમે તેટલું કરો છેવટે
તો શૂન્ય જ ગણાય છે !!

khabar nahi aa sambandhoma
kya prakar nu ganit hoy chhe,
koi mate game tetalu karo chhevate
to shuny j ganay chhe !!

PUBG રમવાની આદત મારાથી છૂટી

PUBG રમવાની
આદત મારાથી છૂટી જશે,
પણ તારી સાથે વાત કરવાની
આદત નહીં છૂટે !!

pubg ramavani
aadat marathi chhuti jashe,
pan tari sathe vat karavani
aadat nahi chhute !!

બેહતર છે કે એકલા જ

બેહતર છે
કે એકલા જ રહેવું,
કોઈ મળી જશે તો
દગો આપશે !!

behatar chhe
ke ekala j rahevu,
koi mali jashe to
dago aapashe !!

Sad Shayari Gujarati

4 years ago

પરેશાન કરી દીધો છે તારી

પરેશાન કરી
દીધો છે તારી યાદોએ,
દિવસે દિલ નથી લાગતું
અને રાત્રે આંખો !!

pareshan kari
didho chhe tari yadoe,
divase dil nathi lagatu
ane ratre aankho !!

નથી રહી શકાતું તમારા વગર,

નથી રહી
શકાતું તમારા વગર,
હવે તો મારા બની
જાઓને પ્લીઝ !!

nathi rahi
shakatu tamara vagar,
have to mara bani
jao ne please !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.