Shala Rojmel
ફરિયાદ તમારાથી નથી પોતાનાથી છે,

ફરિયાદ તમારાથી
નથી પોતાનાથી છે,
તમે અમારા ના થયા ને અમે
પોતાના ના થયા !!

phariyad tamarathi
nathi potanathi chhe,
tame amara na thaya ne ame
potana na thaya !!

એકલું ચાલવું અઘરું નથી પણ

એકલું ચાલવું અઘરું નથી
પણ કોઈની સાથે ચાલ્યા પછી,
ત્યાંથી એકલું પાછું ફરવું ખુબ
અઘરું હોય છે સાહેબ !!

ekalu chalavu agharu nathi
pan koini sathe chalya pachhi,
tyathi ekalu pachhu faravu khub
agharu hoy chhe saheb !!

તું ભૂલી શકે મને કારણ

તું ભૂલી શકે મને
કારણ કે તું ભીડમાં છો,
તું યાદ છે મને કારણ કે
હું એકાંતમાં છું !!

tu bhuli shake mane
karan ke tu bhid ma chho,
tu yad chhe mane karan ke
hu ekant ma chhu !!

તરસ છે એટલે તો જિંદગી

તરસ છે એટલે
તો જિંદગી સરસ છે,
બાકી તો આંગળીના
વેઢે ગણાય એટલા
જ વરસ છે !!

taras chhe etale
to jindagi saras chhe,
baki to angalina
vedhe ganay etala
j varas chhe !!

Life Quotes Gujarati

4 years ago

તું એટલે એક એવું #Location,

તું એટલે એક
એવું #Location,
જ્યાં પહોંચવાનો કોઈ
રસ્તો જ નથી !!

tu etale ek
evu #location,
jya pahonchavano koi
rasto j nathi !!

આમ તો હું જમવામાં થોડું

આમ તો હું જમવામાં
થોડું તીખું પસંદ કરું છું,
પણ તારા હોઠની મીઠાશ
મારી મનપસંદ છે !!

aam to hu jamavama
thodu tikhu pasand karu chhu,
pan tara hothani mithash
mari man pasand chhe !!

કોઈ તમને દુઃખી કરે તો

કોઈ તમને દુઃખી કરે
તો એમાં એમનો વાંક નથી,
કદાચ એવું પણ બને કે તમારી
અપેક્ષાઓ જ વધારે હોય !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

koi tamane dukhi kare
to ema emano vank nathi,
kadach evu pan bane ke tamari
apekshao j vadhare hoy !!
🌺💐🙏shubh savar🙏💐🌺

ઝાડ પર બેઠેલા પક્ષીને ખબર

ઝાડ પર બેઠેલા પક્ષીને ખબર છે
કે ડાળી નબળી છે તો પણ બેસે છે,
કેમ કે એને ડાળ કરતા વધારે ભરોસો
એની પોતાની પાંખો પર છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

zad par bethela pakshine khabar chhe
ke dali nabali chhe to pan bese chhe,
kem ke ene dal karata vadhare bharoso
eni potani pankho par chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

ના પૂછો મને કે હવે

ના પૂછો મને
કે હવે તને કેમ છે,
સમય બદલાઈ ગયો પણ
ઘાવ હજી એમનેમ છે !!

na puchho mane
ke have tane kem chhe,
samay badalai gayo pan
ghav haji em nem chhe !!

Sad Shayari Gujarati

4 years ago

તું આજેય મારી એજ તરસ

તું આજેય
મારી એજ તરસ છે,
ગમે તેવી તોય તું હજુય
સરસ છે !!

tu aajey
mari ej taras chhe,
game tevi toy tu hajuy
saras chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.