એક બુધ્ધિશાળી માણસે કહ્યું છે

એક બુધ્ધિશાળી માણસે કહ્યું છે કે
જો તમારો દુશ્મન મધથી મરી શકતો હોય તો
એને ઝેર આપવાની કોઈ જરૂર નથી !!

ek budhdhishali manase kahyu chhe ke
jo tamaro dushman madhathi mari shakato hoy to
ene zer aapavani koi jarur nathi !!

Gujarati Suvichar

1 year ago

કોઈનાથી બદલો લેવાની ભાવના ના

કોઈનાથી બદલો
લેવાની ભાવના ના રાખતા,
કેમ કે સડેલું ફળ આપમેળે જ
ખરી જતું હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

koinathi badalo
levani bhavana na rakhata,
kem ke sadelu fal aapamele j
khari jatu hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

આ કળિયુગ છે સાહેબ, અહીં

આ કળિયુગ છે સાહેબ,
અહીં કસમો ખાવાવાળા નહીં
દારૂ પીવાવાળા સાચું બોલે છે !!

aa kaliyug chhe saheb,
ahi kasamo khavavala nahi
daru pivaval sachhu bole chhe !!

Gujarati Jokes

1 year ago

આવી કાળજાળ ગરમીમાં ઠંડુ પાણી

આવી કાળજાળ ગરમીમાં
ઠંડુ પાણી તો બધા પાય જ છે,
કોઈક ઠંડુ બીયર પીવડાવે તો
સાચી માનવતા કહેવાય !!

aavi kalajal garamima
thandu pani to badha pay j chhe,
koik thandu bear pivadave to
sachi manavata kahevay !!

Gujarati Jokes

1 year ago

આંખોની ભાષા ઓળખે એ સંબંધ

આંખોની ભાષા ઓળખે
એ સંબંધ જ સાચો હોય છે બાકી
નાની નાની વાતમાં કથા કરવી પડે
એ સંબંધ સાવ કાચો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

aankhoni bhasha olakhe
e sambandh j sacho hoy chhe baki
nani nani vatama katha karavi pade
e sambandh sav kacho hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

આ RCB નો માલિક જો

આ RCB નો માલિક જો
RCB કરતા JCB ખરીદી લેતો
તો પણ ફાયદામાં રહેતો !!

aa rcb no malik jo
rcb karata jcb kharidi leto
to pan fayadama raheto !!

Gujarati Jokes

1 year ago

દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી

દુનિયામાં એવી કોઈ
વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય
અને એવી કોઈ સમસ્યા નથી જેનું
કોઈ સમાધાન ના હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

duniyama evi koi
vyakti nathi jene samasya na hoy
ane evi koi samasya nathi jenu
koi samadhan na hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પાછા ફરીશું એ જ જુના

પાછા ફરીશું એ જ
જુના અંદાજમાં કેમ કે
પુસ્તક પર ધુળ બાજી જવાથી
વાર્તા પૂરી નથી થઇ જતી !!

pachha farishun e j
juna andajam kem ke
pustak par dhul baji javathi
varta puri nathi thai jati !!

ઘણીવાર તમારે લોકોનો સાથ છોડવો

ઘણીવાર તમારે લોકોનો
સાથ છોડવો પડે છે એટલા માટે નહીં કે
તમને એમની પરવાહ નથી પણ એટલા
માટે કે તમારા હોવા ના હોવાથી એમને
કોઈ ફરક નથી પડતો !!

ghanivar tamare lokono
sath chhodavo pade chhe etala mate nahi ke
tamane emani paravah nathi pan etala
mate ke tamara hova na hovathi emane
koi farak nathi padato !!

પ્રતીક્ષા જો હદથી વધારે થઇ

પ્રતીક્ષા જો
હદથી વધારે થઇ જાય
તો મળવાનો મોહ ધીમે ધીમે
ખતમ થઇ જાય છે !!

pratiksha jo
hadathi vadhare thai jay
to malavano moh dhime dhime
khatam thai jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.