સંબંધ સાચવવા ચુપ રહેલ માણસ
સંબંધ સાચવવા ચુપ
રહેલ માણસ જયારે બોલે,
ત્યારે સંબંધોમાં પુર
આવી જાય છે !!
sambandh sachavava chup
rahel manas jayare bole,
tyare sambandhoma pur
aavi jay chhe !!
Sambandh Status Gujarati
4 years ago
પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પ્રેમની શરૂઆત
ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો
અંત પ્રેમના કારણે થાય છે !!
premani sharuaat
frindship thi thay chhe,
pan ketalikavar friendship no
ant prem na karane thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
મારા પગ ત્યાં જ ઉભા
મારા પગ ત્યાં
જ ઉભા રહી જાય છે
જયારે કોઈ કહે ઉભી રે
ચા પીને જજે !!
😂😂😂😂😂😂
mara pag tya
j ubha rahi jay chhe
jayare koi kahe ubhi re
cha pine jaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગુસ્સો અને ઘોડો, બંને પર
ગુસ્સો અને ઘોડો,
બંને પર લગામ ના રખાય
તો માણસ ઉથલી પડે !!
gusso ane ghodo,
banne par lagam na rakhay
to manas uthali pade !!
Gujarati Suvichar
4 years ago
તારી સાથે આવો જ સંબંધ
તારી સાથે
આવો જ સંબંધ રહ્યો,
તો આ દિલની આગાહી છે
કે હવે પ્રેમનો વરસાદ
બહુ દુર નથી !!
tari sathe
aavo j sambandh rahyo,
to aa dil ni agahi chhe
ke have prem no varasad
bahu dur nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
હલ્દી લગાને કી ઉમ્ર હૈ
હલ્દી લગાને
કી ઉમ્ર હૈ મેરી,
લડકિયા ચુના લગા
કે જા રહી હૈ !!
😂😂😂😂😂😂
haldi lagane
ki umr hai meri,
ladakiya chuna laga
ke ja rahi hai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાંભળ્યું છે કે સમય બધા
સાંભળ્યું છે કે સમય
બધા દુઃખોની દવા છે,
પણ મારો તો સમય જ
મને દુઃખ દે છે !!
sambhalyu chhe ke samay
badha dukhoni dava chhe,
pan maro to samay j
mane dukh de chhe !!
Sad Shayari Gujarati
4 years ago
હારી ગયો ફરીથી દલીલમાં, વાત
હારી ગયો
ફરીથી દલીલમાં,
વાત જો એણે પોતાના
પિતાની કરી હતી !!
hari gayo
farithi dalil ma,
vat jo ene potana
pitani kari hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પછી આખો દિવસ મસ્ત જાય,
પછી આખો
દિવસ મસ્ત જાય,
જો સવાર સવારમાં તારી
એક કિસ મળી જાય !!
pachi aakho
divas mast jay,
jo savar savar ma tari
ek kiss mali jay !!
Romantic Shayari Gujarati
4 years ago
ભીખ માંગવાથી ભીખ જ મળે
ભીખ માંગવાથી
ભીખ જ મળે હો સાહેબ,
એટલે પ્રેમની ભીખ ક્યારેય પણ
કોઈ પાસેથી માંગતા નહીં !!
bhikh mangavathi
bhikh j male ho saheb,
etale premani bhikh kyarey pan
koi pasethi mangata nahi !!
Love Shayari Gujarati
4 years ago
