તારી સાથે આવો જ સંબંધ
તારી સાથે
આવો જ સંબંધ રહ્યો,
તો આ દિલની આગાહી છે
કે હવે પ્રેમનો વરસાદ
બહુ દુર નથી !!
tari sathe
aavo j sambandh rahyo,
to aa dil ni agahi chhe
ke have prem no varasad
bahu dur nathi !!
Romantic Shayari Gujarati
2 years ago