એક શ્વાસમાં જિંદગી જીવી લેવી,
એક શ્વાસમાં
જિંદગી જીવી લેવી,
એ કળા નહીં પણ
પ્રેમની અસર છે !!
ek shvasama
jindagi jivi levi,
e kala nahi pan
prem ni asar chhe !!
Love Shayari Gujarati
4 years ago
આપણે જ આપણી કદર કરવી
આપણે જ
આપણી કદર કરવી જોઈએ,
કોઈ માટે ગમે એટલું કરશો
ઓછું જ પડશે !!
aapane j
aapani kadar karavi joie,
koi mate game etalu karasho
ochhu j padashe !!
Life Quotes Gujarati
4 years ago
તમારો પ્રેમ જ એવો સાચો
તમારો પ્રેમ જ
એવો સાચો હોવો જોઈએ,
કે ભગવાનને પણ ફેંસલો
બદલવા મજબુર કરી દે !!
tamaro prem j
evo sacho hovo joie,
ke bhagavan ne pan fensalo
badalava majabur kari de !!
Love Shayari Gujarati
4 years ago
છોકરો ભણી-ગણીને પોતાના પગ પર
છોકરો
ભણી-ગણીને પોતાના
પગ પર ઉભો રહેતા શીખે,
ત્યાં સુધીમાં તો સાથે ભણતી
છોકરીના બાળકો ચાલતા
શીખી ગયા હોય છે !!
😂😂😂😂😂😂
chhokaro
bhani-ganine potana
pag par ubho raheta shikhe,
tya sudhim to sathe bhanati
chhokarina balako chalata
shikhi gaya hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમુક લોકોને જોઇને અંદરથી આપોઆપ,
અમુક લોકોને જોઇને
અંદરથી આપોઆપ,
"કેમ છો ?"ને બદલે "છો જ કેમ ?"
એવો અવાજ આવે છે !!
😂😂😂😂😂😂
amuk lokone joine
andarathi apo aap,
"kem chho?"ne badale"chho j kem?"
evo avaj aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેવું નસીબ હશે એ ચાના
કેવું નસીબ
હશે એ ચાના પ્યાલાનું,
જે રોજ સવાર પડતા જ
તારા હોઠને ચૂમે છે !!
kevu nasib
hashe e chana pyalanu,
je roj savar padata j
tara hoth ne chume chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
માર્ગદર્શન જો સાચું હોય, તો
માર્ગદર્શન
જો સાચું હોય,
તો દીવાનો પ્રકાશ પણ
સૂરજનું કામ કરે છે !!
margadarshan
jo sachhu hoy,
to divano prakash pan
suraj nu kam kare chhe !!
Gujarati Suvichar
4 years ago
તારા હોઠની મીઠાશ પીધા પછી,
તારા હોઠની
મીઠાશ પીધા પછી,
બીજા બધા રસ મને
ફિક્કા લાગે છે !!
tara hothani
mithash pidha pachi,
bija badha ras mane
fikka lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સમય જોઇને જે સંબંધ રાખે,
સમય
જોઇને જે સંબંધ રાખે,
તેના કરતા સંબંધ જોઇને
સમય આપે એ જ સાચો
સંબંધ કહેવાય !!
samay
joine je sambandh rakhe,
tena karata sambandh joine
samay aape e j sacho
sambandh kahevay !!
Sambandh Status Gujarati
4 years ago
પહેલા અમે હિંદુસ્તાનીઓ ખુબ સુંદર
પહેલા અમે
હિંદુસ્તાનીઓ ખુબ સુંદર હતા,
પછી એક દિવસ અમારા બધાના
આધારકાર્ડ બની ગયા !!
😂😂😂😂😂😂
pahela ame
hindustanio khub sundar hata,
pachi ek divas amara badhana
aadharakard bani gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
