એકવાર હાથ પકડી લીધો, પછી
એકવાર
હાથ પકડી લીધો,
પછી છોડવાનો કોઈ
સવાલ જ નથી !!
ekavar
hath pakadi lidho,
pachi chhodavano koi
saval j nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
ચિંતા ના કર મજબુર નહીં
ચિંતા ના કર મજબુર
નહીં કરું તને વાત કરવા માટે,
જો પ્રેમ હોત તો તને પણ મન
થતું હોત વાત કરવાનું !!
chinta na kar majabur
nahi karu tane vat karava mate,
jo prem hot to tane pan man
thatu hot vat karavanu !!
Narajagi Shayari Gujarati
4 years ago
એક વાત કહું દોસ્તો, સાપનો
એક વાત કહું દોસ્તો,
સાપનો ભરોસો કરી લેજો
પણ છોકરીઓનો ભરોસો
ના કરતા !!
😂😂😂😂😂😂
ek vat kahu dosto,
sap no bharoso kari lejo
pan chhokariono bharoso
na karata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હા માન્યું કે મેં તને
હા માન્યું કે
મેં તને બ્લોક કર્યો,
પણ તારે ઈમેલ કરીને
મનાવી લેવાય ને !!
ha manyu ke
me tane block karyo,
pan tare email karine
manavi levay ne !!
Narajagi Shayari Gujarati
4 years ago
જે ના થઇ શકે એ
જે ના થઇ
શકે એ ના કરો,
પણ મહેરબાની કરીને કોઈ
સાથે ખોટો ટાઈમપાસ ના કરો !!
je na thai
shake e na karo,
pan maherabani karine koi
sathe khoto timepass na karo !!
Life Quotes Gujarati
4 years ago
જયારે કોઈ વહેમની શરૂઆત થાય,
જયારે કોઈ
વહેમની શરૂઆત થાય,
ત્યારે જ પ્રેમનો અંત થાય !!
jayare koi
vahemani sharuat thay,
tyare j premano ant thay !!
Love Shayari Gujarati
4 years ago
જેટલી ઊંઘ આવે છે ને
જેટલી ઊંઘ
આવે છે ને એટલી જ જો
શરમ આવતી હોત,
તો આજે જિંદગી સેટ
થઇ ગઈ હોત !!
😜😜😜😜😜😜
jetali ungh
aave chhe ne etali j jo
sharam aavati hot,
to aaje jindagi set
thai gai hot !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
ગાડીમાં બેસીને ફેસબુક ઉપર લાઈવ
ગાડીમાં બેસીને
ફેસબુક ઉપર લાઈવ
આવવાવાળા એ લોકોમાં,
80% લોકોની ગાડીઓ
પોતાની નથી હોતી !!
😂😂😂😂😂😂
gadima besine
facebook upar live
aavavavala e lokoma,
80% lokoni gadio
potani nathi hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને કોઈ વાંધો નથી તારા
મને કોઈ વાંધો
નથી તારા નખરાઓથી,
બસ મને વાંધો છે એક
તારા રિસાવાથી !!
mane koi vandho
nathi tara nakharaothi,
bas mane vandho chhe ek
tara risavathi !!
Romantic Shayari Gujarati
4 years ago
એ દરરોજ કહેતી કે ચાલ
એ દરરોજ
કહેતી કે ચાલ ભાગી જઈએ,
એક દિવસ એ ભાગી ગઈ પણ
મને લેવાનું ભૂલી ગઈ !!
😂😂😂😂😂😂
e dararoj
kaheti ke chal bhagi jaie,
ek divas e bhagi gai pan
mane levanu bhuli gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
