ચિંતા ના કર મજબુર નહીં
ચિંતા ના કર મજબુર
નહીં કરું તને વાત કરવા માટે,
જો પ્રેમ હોત તો તને પણ મન
થતું હોત વાત કરવાનું !!
chinta na kar majabur
nahi karu tane vat karava mate,
jo prem hot to tane pan man
thatu hot vat karavanu !!
Narajagi Shayari Gujarati
2 years ago