એક મોકો તો આપી જો
એક મોકો તો
આપી જો મને મળવાનો તું,
પછી એક પણ મોકો નહીં આપું
તને છોડવાનો હું !!
ek moko to
aapi jo mane malavano tu,
pachi ek pan moko nahi apu
tane chhodavano hu !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે
પ્રેમમાં દર્દનો
અનુભવ તો ત્યારે થાય દોસ્ત,
જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો
અને એના દિલમાં કોઈ
બીજું હોય !!
prem ma dardano
anubhav to tyare thay dost,
jyare tame koine prem karata ho
ane en dil ma koi
biju hoy !!
Bewafa Shayari Gujarati
4 years ago
અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓની હવે પછીની શું
અફઘાનિસ્તાનમાં
તાલીબાનીઓની હવે
પછીની શું ચાલ હશે,
એ જાણવા માટે તાલિબાનીઓ
પોતે ભારતીય ન્યુઝ ચેનલો જોવે છે !!
😂😂😂😂😂😂😂
afaghanistanama
talibanioni have
pachini shu chal hashe,
e janava mate talibanio
pote bharatiy news chennelo jove chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હવે તો એ પણ ઇગ્નોર
હવે તો એ પણ
ઇગ્નોર કરવા લાગ્યા છે,
જેના માટે અમે આખી દુનિયાને
ઇગ્નોર કરી હતી !!
have to e pan
ignore karava lagya chhe,
jena mate ame aakhi duniyane
ignore kari hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એમ જ નથી રડી પડતી
એમ જ નથી
રડી પડતી આ મારી આંખો,
એની સાથે જોયેલા અનેક સપના
તૂટી ગયા છે મારા !!
em j nathi
radi padati aa mari aankho,
eni sathe joyela anek sapana
tuti gaya chhe mara !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બર્થડે તારો હોય અને ખુશી
બર્થડે
તારો હોય અને
ખુશી મને થતી હોય,
કંઇક આવો પ્રેમ છે મારો !!
birthday
taro hoy ane
khushi mane thati hoy,
kaik avo prem chhe maro !!
Romantic Shayari Gujarati
4 years ago
અંતે બહાર નીકળી ગઈ, લાગણીઓ
અંતે બહાર નીકળી ગઈ,
લાગણીઓ આંખોના રસ્તેથી !!
ante bahar nikali gai,
laganio aankhona rastethi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મોહબ્બત મજબુર કરે છે, બાકી
મોહબ્બત મજબુર કરે છે,
બાકી તને યાદ કરવાથી હવે
આંસુ સિવાય બીજું શું મળે છે !!
mohabbat majabur kare chhe,
baki tane yad karavathi have
aansu sivay biju shu male chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
તારા બધા ફેસલા મને મંજુર
તારા બધા ફેસલા
મને મંજુર છે ઉપર વાળા,
બસ અંતે મને એ વ્યક્તિ
મળવી જોઈએ !!
tara badha fesala
mane manjur chhe upar vala,
bas ante mane e vyakti
malavi joie !!
Romantic Shayari Gujarati
4 years ago
કાશ હું પણ તને એવી
કાશ હું પણ તને
એવી રીતે ઇગ્નોર કરી શકું,
જેવી રીતે તું મને ઇગ્નોર કરે છે !!
kash hu pan tane
evi rite ignore kari shaku,
jevi rite tu mane ignore kare chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
