Shala Rojmel
પ્રેમ પર ગમે તેટલો ભરોસો

પ્રેમ પર
ગમે તેટલો ભરોસો
રાખવાની કોશિશ કરો,
સાવધાન ઈન્ડિયાનો એક
એપિસોડ તમારી મહેનતની
પથારી ફેરવી નાખશે !!
😂😂😂😂😂

prem par
game tetalo bharoso
rakhavani koshish karo,
savadhan india no ek
episode tamari mahenat ni
pathari feravi nakhashe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હા મને ખબર છે, તને

હા મને ખબર છે,
તને મારા હોવા ના હોવાથી
કોઈ જ ફર્ક નથી પડતો !!

ha mane khabar chhe,
tane mara hova na hovathi
koi j fark nathi padato !!

એકતા હોય તો બધું જ

એકતા હોય તો
બધું જ બદલી શકાય છે,
જુઓને દિવસોએ મળીને
વર્ષ બદલી નાખ્યું !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

ekata hoy to
badhu j badali shakay chhe,
juone divasoe maline
varsh badali nakhyu !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

પરીક્ષામાં ભલે મારે 35% જ

પરીક્ષામાં
ભલે મારે 35% જ આવે,
પણ પ્રેમ તો હું તને 100%
જ કરું છું !!

pariksh ma
bhale mare 35% j aave,
pan prem to hu tane 100%
j karu chhu !!

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,

ખોટું બોલીને
વિશ્વાસ તોડવા કરતા,
સાચું બોલીને સંબંધ
તોડી દેવો સારો !!

khotu boline
vishvas todava karata,
sachchu boline sambandh
todi devo saro !!

કુદરતનો નિયમ છે દોસ્ત, મોહબ્બત

કુદરતનો નિયમ છે દોસ્ત,
મોહબ્બત જેટલી સાચી જુદાઈ
એટલી જ પાક્કી !!

kudaratano niyam chhe dost,
mohabbat jetali sachi judai
etali j pakki !!

આટલી બધી ઈચ્છા તો કરોડો

આટલી બધી
ઈચ્છા તો કરોડો રૂપિયા
પામવાની પણ નથી થતી,
જેટલી ઈચ્છા નાનપણનો
ફોટો જોઇને નાનપણમાં
જવાની થાય છે !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺

aatali badhi
ichchha to karodo rupiya
pamavani pan nathi thati,
jetali ichchha nan panano
photo joine nan panama
javani thay chhe !!
🌺🌺🌺shubh asavar🌺🌺🌺

પ્રેમ છે તો પછી શક

પ્રેમ છે
તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!

prem chhe
to pachi shak kevo,
ne prem jo nathi to hak kevo !!

Love Shayari Gujarati

4 years ago

મારા હાથમાં તારો હાથ જોઈએ

મારા હાથમાં
તારો હાથ જોઈએ છે,
પડી ગયો છું એકલો તારો
સાથ જોઈએ છે !!

mara hath ma
taro hath joie chhe,
padi gayo chhu ekalo taro
sath joie chhe !!

આજે સવારે ફરીથી, બદલાતી મોસમ

આજે સવારે ફરીથી,
બદલાતી મોસમ જોઇને તારી
યાદ આવી ગઈ !!

aaje savare farithi,
badalati mosam joine tari
yad aavi gai !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.