જુદાઈનો ડર એને હોઈ જેને
જુદાઈનો ડર
એને હોઈ જેને ખબર છે
આપડે નથી મળવાના,
મને તો વિશ્વાસ છે આપડે
બંને એકજ થવાના !!
judaino dar
ene hoi jene khabar chhe
aapade nathi malavana,
mane to vishvas chhe aapade
banne ekaj thavana !!
Romantic Shayari Gujarati
4 years ago
કેવી રીતે સાબિત કરું કે
કેવી રીતે સાબિત
કરું કે તારી યાદ આવે છે,
લાગણી તને સમજાતી નથી અને
અદા મને આવડતી નથી !!
kevi rite sabit
karu ke tari yad aave chhe,
lagani tane samajati nathi ane
ada mane aavadati nathi !!
Miss You Shayari Gujarati
4 years ago
હું "જાન" બચાવી રાખું છું,
હું "જાન" બચાવી
રાખું છું, એક જાન માટે,
ખબર નઈ આટલો પ્રેમ ક્યારે
થયો એક "અંજાન" માટે !!
hu"jan" bachavi
rakhu chhu, ek jan mate,
khabar nai aatalo prem kyare
thayo ek"anjan" mate !!
Love Shayari Gujarati
4 years ago
કેટલાક સંબંધો રોજમેળ જેવા હોય
કેટલાક સંબંધો
રોજમેળ જેવા હોય છે,
દરરોજ મળે પણ મેળ ના પડે !!
ketalak sambandho
rojamel jeva hoy chhe,
dararoj male pan mel na pade !!
Sambandh Status Gujarati
4 years ago
ગર્લફ્રેન્ડ નહીં હોય તો ચાલશે
ગર્લફ્રેન્ડ નહીં
હોય તો ચાલશે સાહેબ,
પણ રાખડી બાંધવાવાળી બહેન
તો હોવી જોઈએ !!
girlfriend nahi
hoy to chalashe saheb,
pan rakhadi bandhavavali bahen
to hovi joie !!
Sambandh Status Gujarati
4 years ago
કભી કભી મેરે દિલ મેં
કભી કભી મેરે
દિલ મેં ખયાલ આતા હૈ,
કી પાણીપુરી ના હોત તો
આ છોકરીઓ શું ખાત !!
😂😂😂😂😂😂
kabhi kabhi mere
dil me khayal aata hai,
ki panipuri na hot to
chhokario shu khat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ફક્ત જીતનાર જ નહીં પણ
ફક્ત જીતનાર
જ નહીં પણ ક્યાં હારી જવું એ,
સમજનાર વ્યક્તિ પણ સિકંદર
જ કહેવાય છે !!
fakt jit nar
j nahi pan kya hari javu e,
samajanar vyakti pan sikandar
j kahevay chhe !!
Life Quotes Gujarati
4 years ago
મને હજુ પહેલો પ્રેમ પણ
મને હજુ પહેલો
પ્રેમ પણ નથી થયો,
અને અહીં લોકોના બે-ચાર
બ્રેકઅપ થઇ ગયા છે !!
😂😂😂😂😂😂
mane haju pahelo
prem pan nathi thayo,
ane ahi lokona be-char
break up thai gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દોસ્તોમાં જ તો અટકી છે
દોસ્તોમાં જ તો
અટકી છે જાન અમારી,
જિંદગીથી પણ વિશેષ સમજી
છે દોસ્તી તમારી !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
dostoma j to
ataki chhe jan amari,
jindagithi pan vishesh samaji
chhe dosti tamari !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
આજકાલ એવી પરિસ્થિતિમાં છીએ અમે,
આજકાલ એવી
પરિસ્થિતિમાં છીએ અમે,
કે કોઈવાર તો પોતાના પર જ
દયા આવી જાય છે !!
aajakal evi
paristhitima chhie ame,
ke koivar to potana par j
day avi jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
