Shala Rojmel
બદલાઈ ગયા લોકો ધીરે ધીરે,

બદલાઈ
ગયા લોકો ધીરે ધીરે,
હવે તો આપણો પણ
હક બને છે !!

badalai
gaya loko dhire dhire,
have to aapano pan
hak bane chhe !!

Sad Shayari Gujarati

4 years ago

મને મારા હાથમાં તારો હાથ

મને મારા
હાથમાં તારો હાથ જોઈએ,
સાવ એકલો છું હવે તારો
સાથ જોઈએ !!

mane mara
hath ma taro hath joie,
sav ekalo chhu have taro
sath joie !!

સંબંધ એની સાથે જ રાખો

સંબંધ એની
સાથે જ રાખો સાહેબ,
જે નિભાવવાની ઔકાત
રાખતું હોય !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

sambandh eni
sathe j rakho saheb,
je nibhavavani aukat
rakhatu hoy !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

અરે વાહ શું વાત છે

અરે વાહ
શું વાત છે યાર,
વિશ્વાસ તોડવાનું તો કોઈ
તારાથી શીખે !!

are vah
shu vat chhe yar,
vishvas todavanu to koi
tarathi shikhe !!

તું જ મારી જિંદગી છે,

તું જ મારી જિંદગી છે,
પણ તું જ મારી જિંદગીમાં નથી !!

tu j mari jindagi chhe,
pan tu j mari jindagima nathi !!

જો તારી જીદ ના બદલાતી

જો તારી
જીદ ના બદલાતી હોય,
તો મારી આદત પણ નહિ બદલાય,
લખી રાખજે પ્રેમ હતો,
પ્રેમ છે અને પ્રેમ રહેશે જ !!

jo tari
jid na badalati hoy,
to mari aadat pan nahi badalay,
lakhi rakhaje prem hato,
prem chhe ane prem raheshe j !!

એકબીજાને દિલની વાત કહેતા ડર

એકબીજાને
દિલની વાત કહેતા ડર લાગે,
તો સમજજો કે સંબંધમાં હજુ
કંઇક ખૂટે છે !!

ekabijane
dil ni vat kaheta dar lage,
to samajajo ke sambandh ma haju
kaik khute chhe !!

મને મારા નામથી ઓળખવા વાળા

મને મારા નામથી
ઓળખવા વાળા લોકો,
આજે તારા નામથી બોલાવવા
લાગ્યા છે મને !!

mane mara nam thi
olakhava vala loko,
aaje tara nam thi bolavava
lagya chhe mane !!

માણસ ભગવાનની પૂજા નથી કરતો

માણસ ભગવાનની
પૂજા નથી કરતો પરંતુ,
તેમની મૂર્તિમાં છુપાયેલી
પોતાની મહત્વાકાંક્ષાની
પૂજા કરે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

manas bhagavan ni
puja nathi karato parantu,
temani murtima chhupayeli
potani mahatvakankshani
puja kare chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

4 years ago

બોલતા તો બધાને આવડે છે,

બોલતા તો
બધાને આવડે છે,
પણ ક્યાં, કેટલું અને કેવી રીતે
શું બોલવું એ બહુ થોડા
લોકોને જ આવડે છે !!
🌾🌱🙏શુભ સવાર🙏🌱🌾

bolata to
badhane aavade chhe,
pan kya, ketalu ane kevi rite
shu bolavu e bahu thoda
lokone j aavade chhe !!
🌾🌱🙏shubh savar🙏🌱🌾

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.