Shala Rojmel
મસ્ત થઈને જીવો તો મીઠું

મસ્ત થઈને જીવો
તો મીઠું ઝરણું છે જિંદગી,
ને નિસાસો નાખશો તો એક
રણ છે જિંદગી !!

mast thaine jivo
to mithu zaranu chhe jindagi,
ne nisaso nakhasho to ek
ran chhe jindagi !!

Life Quotes Gujarati

4 years ago

એકાંતમાં આવતી કાલ્પનિક યાદ નથી

એકાંતમાં આવતી
કાલ્પનિક યાદ નથી તું,
ભીડમાં પણ સતાવતી
વાસ્તવિક આશ છે તું !!

ekant ma aavati
kalpanik yad nathi tu,
bhidama pan satavati
vastavik aash chhe tu !!

પછી કંઇક એવું થયું, કે

પછી કંઇક એવું થયું,
કે એમની આદત બદલાઈ ગઈ !!

pachi kaik evu thayu,
ke emani aadat badalai gai !!

Sad Shayari Gujarati

4 years ago

આ નસીબ પણ કેવા ખેલ

આ નસીબ પણ
કેવા ખેલ ખેલે છે સાહેબ,
જેનાથી દુર નથી રહી શકતા
એનાથી જ દુર રાખે છે !!

aa nasib pan
keva khel khele chhe saheb,
jenathi dur nathi rahi shakata
enathi j dur rakhe chhe !!

હું એના નખરા ઉઠાવતો હતો,

હું એના
નખરા ઉઠાવતો હતો,
અને એ મારો ફાયદો !!

hu ena
nakhara uthavato hato,
ane e maro fayado !!

મારાથી ભૂલ થાય તો બે

મારાથી
ભૂલ થાય તો બે ત્રણ
ઝાપટ મારી લેજે દિકું,
પણ વાત કરવાનું બંધ
કર્યું તો મારો શ્વાસ
બંધ થઇ જશે !!

marathi
bhul thay to be tran
zapat mari leje diku,
pan vat karavanu bandh
karyu to maro shvas
bandh thai jashe !!

જે લોકો સાચી વાત મોઢા

જે લોકો સાચી
વાત મોઢા પર કહી દે,
એ લોકો ખરાબ બની
જાય છે !!

je loko sachi
vat modha par kahi de,
e loko kharab bani
jay chhe !!

Sad Shayari Gujarati

4 years ago

બહારથી ભોળા દેખાતા લોકો, અંદરથી

બહારથી
ભોળા દેખાતા લોકો,
અંદરથી એકદમ હરામી
હોય છે !!
😂😂😂😂😂😂

bahar thi
bhola dekhata loko,
andar thi ekadam harami
hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ગર્લફ્રેન્ડ બનાવવાથી એક ફાયદો જરૂર

ગર્લફ્રેન્ડ બનાવવાથી
એક ફાયદો જરૂર થાય છે,
એના નામનો પાસવર્ડ હંમેશા
યાદ રહી જાય છે !!
😝😝😝😝😝😝

girlfriend banavavathi
ek fayado jarur thay chhe,
ena nam no password hammesha
yad rahi jay chhe !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

બસ દિલ રડે છે અને

બસ દિલ રડે છે
અને આંખો ભરાઈ આવે છે,
જયારે જયારે તારી યાદ વધુ
પડતી આવે છે !!

bas dil rade chhe
ane aankho bharai aave chhe,
jayare jayare tari yad vadhu
padati ave chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.