ઈચ્છાઓ તો તારી બધી પૂરી
ઈચ્છાઓ તો તારી બધી
પૂરી કરવાનું મન થાય છે,
બીક લાગે છે કે તું મને છોડવાની
ઈચ્છા ના કરી બેસે !!
icchao to tari badhi
puri karavanu man thay chhe,
bik lage chhe ke tu mane chhodavani
ichchha na kari bese !!
Romantic Shayari Gujarati
4 years ago
એક તારો સાથ જ કાફી
એક તારો
સાથ જ કાફી છે,
બાકી આખી દુનિયા
સ્વાર્થી છે !!
ek taro
sath j kaphi chhe,
baki akhi duniya
svarthi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી બેરુખીનો અંજામ એક દિવસ
તારી બેરુખીનો અંજામ
એક દિવસ આ જ આવશે,
આખરે ભુલાવી જ દઈશ
તને યાદ કરીને !!
tari berukhino anjam
ek divas aa j aavashe,
aakhare bhulavi j daish
tane yad karine !!
Breakup Shayari Gujarati
4 years ago
ધબકારા તો તારા પણ વધી
ધબકારા તો
તારા પણ વધી જતા હશે,
જયારે કોઈ મારું નામ તારી
સામે લેતું હશે !!
dhabakara to
tara pan vadhi jata hashe,
jayare koi maru nam tari
same letu hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
એકલતામાં આમ તો કંઈ ઓછું
એકલતામાં
આમ તો કંઈ ઓછું નથી,
પણ જો તારો સાથ મળી જાય
તો કંઈ ખોટું પણ નથી !!
ekalatama
aam to kai ochhu nathi,
pan jo taro sath mali jay
to kai khotu pan nathi !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ
કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ
થાય તો સહન કરી લેજો કારણકે,
મોતી જો કચરામાં પડી જાય
તો પણ એ કિમતી જ રહે છે !!
koi sari vyaktithi kai bhul
thay to sahan kari lejo karan ke,
moti jo kacharama padi jay
to pan e kimati j rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભાગી જવું ખુબ સરળ છે
ભાગી જવું ખુબ
સરળ છે જાગી જવું અઘરું છે,
ભાગો નહિ જાગો !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹
bhagi javu khub
saral chhe jagi javu agharu chhe,
bhago nahi jago !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
તમારો સ્વભાવ જ, તમારું ભવિષ્ય
તમારો સ્વભાવ જ,
તમારું ભવિષ્ય છે !!
🙏🙏🙏🙏🙏🙏
tamaro svabhav j,
tamaru bhavishy chhe !!
🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
4 years ago
દુઃખ નું કારણ કર્મનો અભાવ
દુઃખ નું કારણ કર્મનો અભાવ
સુખ નું કારણ કર્મનો પ્રભાવ,
અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺
dukh nu karan karmano abhav
sukh nu karan karmano prabhav,
ane shanti nu karan potano svabhav !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺
Good Morning Quotes Gujarati
4 years ago
માતા પિતા ની સંપત્તિ ના
માતા પિતા ની
સંપત્તિ ના હોય સાહેબ,
માતા પિતા જ ખુદ સંપત્તિ હોય છે !!
mata pita ni
sampatti na hoy saheb,
mata pita j khud sampatti hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
