Life Partner ખૂબસૂરત કે પૈસાવાળું
Life Partner
ખૂબસૂરત કે પૈસાવાળું નહીં,
આપણી Respect કરે એવું
હોવું જોઈએ !!
life partner
khubasurat ke paisavalu nahi,
apani respect kare evu
hovu joie !!
Romantic Shayari Gujarati
4 years ago
તારા દિલમાં શું ચાલે છે
તારા દિલમાં શું
ચાલે છે એ તો ખબર નહીં,
પણ મારા દિલમાં તો તું જ
છવાયેલી છે !!
tara dil ma shu
chale chhe e to khabar nahi,
pan mara dil ma to tu j
chhavayeli chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ના પૂછતાં મને મારા આંસુઓનું
ના પૂછતાં મને
મારા આંસુઓનું કારણ,
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે !!
na puchhata mane
mara aansuonu karan,
tamaru j nam sambhaline
tamane saru nahi lage !!
Sad Shayari Gujarati
4 years ago
જયારે દુઃખ અને કડવી વાતો
જયારે દુઃખ અને કડવી
વાતો બંને સહન થઇ જાય,
ત્યારે સમજી લેવાનું કે તમને
જીવતા આવડી ગયું છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
jayare dukh ane kadavi
vato banne sahan thai jay,
tyare samaji levanu ke tamane
jivata aavadi gayu chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
જિંદગીમાં બીજું બધું ના હોય
જિંદગીમાં બીજું
બધું ના હોય તો ચાલશે,
પણ સુખ-દુઃખના સાથી મારા
મિત્રો વગર નહીં ચાલે !!
jindagima biju
badhu na hoy to chalashe,
pan sukh-dukh na sathi mara
mitro vagar nahi chale !!
Dosti Shayari Gujarati
4 years ago
જાગીને જોઉં તો દરેક સવાર
જાગીને જોઉં તો
દરેક સવાર તારા વિનાની,
એના કરતા તો સપના સારા કે
તારા વિના એક પણ નહીં !!
jagine jou to
darek savar tara vinani,
ena karata to sapana sara ke
tara vina ek pan nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રશ્ન એ નથી કે દુઃખ
પ્રશ્ન એ નથી
કે દુઃખ કેટલું છે,
મુદ્દો એ છે કે કદર અને
સંભાળ કેટલાને છે !!
prashn e nathi
ke dukh ketalu chhe,
muddo e chhe ke kadar ane
sambhal ketalane chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તારી હસી જોઇને એવું થાય
તારી હસી
જોઇને એવું થાય છે,
કે મેં દુનિયાની સૌથી સુંદર
વ્યક્તિ જોડે પ્રેમ કર્યો છે !!
tari hasi
joine evu thay chhe,
ke me duniyani sauthi sundar
vyakti jode prem karyo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
અરે યાર નથી ચાલતું તારા
અરે યાર નથી
ચાલતું તારા વગર,
ક્યારેય ધડકતું દિલ જોયું છે
ધડકન વગર !!
are yar nathi
chalatu tara vagar,
kyarey dhadakatu dil joyu chhe
dhadakan vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
તારા વિના દરબદર ભટકે છે,
તારા વિના
દરબદર ભટકે છે,
તારા સિવાય ક્યાં આ
દિલ ક્યાંય ટકે છે !!
tara vina
darabadar bhatake chhe,
tara sivay kya aa
dil kyany take chhe !!
Love Shayari Gujarati
4 years ago
