એકલા ચાલવામાં જ મજા છે
એકલા
ચાલવામાં જ મજા છે સાહેબ,
ના કોઈ આગળ જાય કે ના કોઈ
પાછળ રહી જાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
ekala
chalavama j maj chhe saheb,
na koi aagal jay ke na koi
pachal rahi jay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
Plz હવે મને Hurt ના
Plz હવે
મને Hurt ના કરતો,
હું અંદરથી સાવ તૂટી ગઈ છું !!
plz have
mane hurt na karato,
hu andarathi sav tuti gai chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
છોકરીઓ પોતાની પ્રોબ્લેમ્સ એને જ
છોકરીઓ પોતાની
પ્રોબ્લેમ્સ એને જ કહે છે,
જેના પર એ ખુદથી પણ વધારે
વિશ્વાસ કરતી હોય !!
chhokario potani
problems ene j kahe chhe,
jena par e khudathi pan vadhare
vishvas karati hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ ફક્ત એ નથી જે
પ્રેમ ફક્ત એ નથી
જે તને મારો બનાવી દે,
પણ પ્રેમ એ છે જે તને કોઈ
બીજાનો થવા ના દે !!
prem fakt e nathi
je tane maro banavi de,
pan prem e chhe je tane koi
bijano thava na de !!
Romantic Shayari Gujarati
4 years ago
ફોન તો સાઈલેન્ટ થઇ ગયો
ફોન તો સાઈલેન્ટ
થઇ ગયો તારા ગયા પછી,
પણ તારી યાદોમાં દિલ હજુ
વાઈબ્રેટ થયા કરે છે !!
phone to silent
thai gayo tara gaya pachhi,
pan tari yadoma dil haju
vibrate thaya kare chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
ઓયે પાગલ મને ખબર છે
ઓયે પાગલ મને
ખબર છે તું મને Like કરે છે,
બસ રાહ જોઉં છું કે તું Comment
ક્યારે કરે છે !!
oye pagal mane
khabar chhe tu mane like kare chhe,
bas rah jou chhu ke tu comment
kyare kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે #PUBG રમતા રહી જશો,
તમે #PUBG
રમતા રહી જશો,
અને જિંદગી નમસ્તેG
કહીને આગળ નીકળી જશે
ખબર પણ નહીં પડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
tame #pubg
ramata rahi jasho,
ane jindagi namaste g
kahine aagal nikali jashe
khabar pan nahi pade !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
બે જણ એકબીજાને ગમે તે
બે જણ
એકબીજાને ગમે તે લાગણી,
બે જણને એકબીજા વગર ના
ગમે તે પ્રેમ !!
be jan
ekabijane game te lagani,
be janane ekabija vagar na
game te prem !!
Love Shayari Gujarati
4 years ago
એ મને કહે મારું મગજ
એ મને કહે મારું
મગજ બહુ ખરાબ છે,
મેં કહ્યું મારે દિલમાં રહેવાનું
છે મગજમાં નહીં !!
😂😂😂😂😂😂
e mane kahe maru
magaj bahu kharab chhe,
me kahyu mare dilama rahevanu
chhe magaj ma nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક હું સમજી ના શકું
ક્યારેક હું સમજી
ના શકું ને તો તું કહી દેજે,
અને ક્યારેક હું કહી ના શકું
તો તું સમજી જજે !!
kyarek hu samaji
na shaku ne to tu kahi deje,
ane kyarek hu kahi na shaku
to tu samaji jaje !!
Romantic Shayari Gujarati
4 years ago
