Shala Rojmel
એવું નથી કે હું દુનિયાથી

એવું નથી કે
હું દુનિયાથી ડરું છું,
પણ કહેવું સરળ નથી કે
હું તને પ્રેમ કરું છું !!

evu nathi ke
hu duniyathi daru chhu,
pan kahevu saral nathi ke
hu tane prem karu chhu !!

Love Shayari Gujarati

4 years ago

તું એટલે મારા ચહેરા પરની

તું એટલે મારા
ચહેરા પરની એ Smile,
જેને જોયા પછી ઘરના બધા
શક કરે છે મારા પર !!

tu etale mara
chahera parani e smile,
jene joya pachi gharana badha
shak kare chhe mara par !!

પોતાની તુલના અન્ય સાથે ના

પોતાની તુલના
અન્ય સાથે ના કરો,
એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા
ઓછી કરો છો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

potani tulana
any sathe na karo,
evu karine tame tamari pratishtha
ochhi karo chho !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

#GUM માં જીવવા કરતા, #RUM

#GUM માં
જીવવા કરતા,
#RUM માં જીવવું
વધારે સારું !!
😂😂😂😂😂

#gum ma
jivava karata,
#rum ma jivavu
vadhare saru !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

નસીબનો ખેલ હોત તો થોડું

નસીબનો ખેલ હોત
તો થોડું રડીને માની લેત,
આ તો કોઈ પોતાનું હૈયાને
ઠેશ પહોંચાડી ગયું !!

nasibano khel hot
to thodu radine mani let,
aa to koi potanu haiya ne
thesh pahonchadi gayu !!

Sad Shayari Gujarati

4 years ago

આપણી વચ્ચે કંઇક છે, કંઇક

આપણી વચ્ચે કંઇક છે,
કંઇક હું કહીં નહીં શકું અને
કંઇક તું સમજી નહીં શકે !!

aapani vachche kaik chhe,
kaik hu kahi nahi shaku ane
kaik tu samaji nahi shake !!

Love Shayari Gujarati

4 years ago

સફળતા સુધી જતા રસ્તાઓ સીધા

સફળતા સુધી જતા
રસ્તાઓ સીધા નથી હોતા,
પણ સફળતા મળી ગયા બાદ બધા
રસ્તા સીધા થઇ જાય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

safalata sudhi jata
rastao sidha nathi hota,
pan safalata mali gaya bad badha
rasta sidh thai jay chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

ગમે એટલો રોકવાનો પ્રયત્ન કરો,

ગમે એટલો
રોકવાનો પ્રયત્ન કરો,
તો પણ દિલ તો ચશ્માવાળી
જ લઇ જાય છે !!

game etalo
rokavano prayatn karo,
to pan dil to chasmavali
j lai jay chhe !!

સુંદર ચહેરો એ ભગવાને આપેલી

સુંદર ચહેરો એ
ભગવાને આપેલી ભેટ છે,
પરંતુ સુંદર હૃદય હોવું એ
ભગવાનના આશીર્વાદ છે !!
💐💐💐શુભ સવાર💐💐💐

sundar chahero e
bhagavane aapeli bhet chhe,
parantu sundar raday hovu e
bhagavan na aashirvad chhe !!
💐💐💐shubh savar💐💐💐

તને લાગશે જે દિવસે મને

તને લાગશે
જે દિવસે મને મળવાની તરસ,
એ દિવસે સમજીશ કે શરૂ થયુ
મારું નવુ વરસ !!

tane lagashe
je divase mane malavani taras,
e divase samajish ke sharu thayu
maru navu varas !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.