જિંદગીમાં ક્યારેય કોઈને નબળા ના
જિંદગીમાં ક્યારેય
કોઈને નબળા ના સમજો,
આખી દુનિયાને ડુબાડવાની
ક્ષમતા રાખનાર સમુદ્ર તેલના એક
ટીપાને ડુબાડી નથી શકતો !!
jindagima kyarey
koine nabala na samajo,
aakhi duniyane dubadavani
kshamata rakhanar samudr tel na ek
tipane dubadi nathi shakato !!
Gujarati Suvichar
3 years ago
ભલે આભ જેવી જિંદગી હોય,
ભલે આભ
જેવી જિંદગી હોય,
પણ ચંદ્ર જેવા દોસ્ત
ના હોય તો આખી
જિંદગી અમાસ છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
bhale aabh
jevi jindagi hoy,
pan chandr jeva dost
na hoy to aakhi
jindagi amas chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
તલાશી લઇ લે મારા દિલની,
તલાશી
લઇ લે મારા દિલની,
તારા સિવાય કંઈ મળે
તો છોડી દેજે મને !!
talashi
lai le mara dil ni,
tara sivay kai male
to chhodi deje mane !!
Romantic Shayari Gujarati
3 years ago
પસંદ એને કરો જે પરિવર્તન
પસંદ એને કરો
જે પરિવર્તન લાવે,
બાકી પ્રભાવિત તો મદારી
પણ કરી લેતા હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
pasand ene karo
je parivartan lave,
baki prabhavit to madari
pan kari leta hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
વાત નથી થઇ સવારથી, જાણે
વાત નથી
થઇ સવારથી,
જાણે સવાર નથી
થઇ સવારથી !!
vat nathi
thai savarathi,
jane savar nathi
thai savarathi !!
Breakup Shayari Gujarati
3 years ago
ખરેખર તો વાયરસ નથી ફરતો,
ખરેખર તો
વાયરસ નથી ફરતો,
માણસ એને બધે ફેરવે છે !!
kharekhar to
virus nathi farato,
manas ene badhe ferave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મને તો ખુબ જ યાદ
મને તો ખુબ
જ યાદ આવે છે તારી,
પણ તને જરાય ફરક
નથી પડતો !!
mane to khub
j yad ave chhe tari,
pan tane jaray farak
nathi padato !!
Narajagi Shayari Gujarati
3 years ago
પુરા થઇ ગયા એ બધા
પુરા થઇ
ગયા એ બધા સંબંધ,
જેને જોઇને લાગ્યું હતું કે
જિંદગીભર સાથે રહેશે !!
pura thai
gaya e badha sambandh,
jene joine lagyu hatu ke
jindagibhar sathe raheshe !!
Sad Shayari Gujarati
3 years ago
રોકી તો બોલી જવા દે,
રોકી તો બોલી જવા દે,
જવા દીધી તો કહે તારે તો
બસ આ જ જોઈતું હતું !!
roki to boli jav de,
java didhi to kahe tare to
bas aa j joitu hatu !!
Narajagi Shayari Gujarati
3 years ago
છોકરીઓને પૂછીએ એટલે ના પાડવાનો
છોકરીઓને પૂછીએ
એટલે ના પાડવાનો ઢોંગ કરે,
બાકી કોઈક ફલર્ટ કરે એ એને
ગમતું જ હોય છે !!
😂😂😂😂😂😂
chhokarione puchie
etale na padavano dhong kare,
baki koik flrt kare e ene
gamatu j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
