ખરાબ માણસની સંગત કોલસા જેવી
ખરાબ માણસની
સંગત કોલસા જેવી છે,
સળગતો હોય તો દઝાડે ને ઠંડો
હોય તો હાથ કાળા કરે !!
kharab manasani
sangat kolasa jevi chhe,
salagato hoy to dazade ne thando
hoy to hath kala kare !!
Gujarati Suvichar
4 years ago
વરસાદ અને પ્રેમનું સરખું જોયું
વરસાદ અને
પ્રેમનું સરખું જોયું મેં,
ન થાય ત્યાં સુધી જ
કદર છે એની !!
🌷🌷🌷🌷🌷🌷🌷
varasad ane
premanu sarakhu joyu me,
n thay tya sudhi j
kadar chhe eni !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Narajagi Shayari Gujarati
4 years ago
સવાર પડી અને દિલ પર
સવાર પડી અને
દિલ પર તારી યાદોના વાર છે,
અરે ગાંડી એક દિવસ તો ખમ
આજે રવિવાર છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
savar padi ane
dil par tari yadona var chhe,
are gandi ek divas to kham
aaje ravivar chhe !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Romantic Shayari Gujarati
4 years ago
રૂપનું શું કામ છે સાચા
રૂપનું શું
કામ છે સાચા પ્રેમમાં,
આંખ જો મજનૂની હોય તો
લૈલા સુંદર જ લાગે !!
rupanu shu
kam chhe sacha premama,
aankh jo majanuni hoy to
laila sundar j lage !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ એક તારી યાદ જ
બસ એક
તારી યાદ જ મારી છે,
બાકી તું તો હવે બીજાની
થઈ ગઈ !!
bas ek
tari yad j mari chhe,
baki tu to have bijani
thai gai !!
Breakup Shayari Gujarati
4 years ago
કિસ્મત માં તમે લખાયા છો
કિસ્મત માં
તમે લખાયા છો કે નહિ,
એની તો ખબર નથી મને,
પણ આ દીલ ની દરેક ધડકને તમે
જરૂર લખાઈ ગયા છો !!
kismat ma
tame lakhaya chho ke nahi,
eni to khabar nathi mane,
pan dil ni darek dhadakane tame
jarur lakhai gaya chho !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસાઈનું સ્તર ઘટી રહ્યું છે,
માણસાઈનું
સ્તર ઘટી રહ્યું છે,
ને લોકો કહે છે આપણે
પ્રગતિ કરી રહ્યા છીએ !!
manasainu
star ghati rahyu chhe,
ne loko kahe chhe aapane
pragati kari rahya chhie !!
Sad Shayari Gujarati
4 years ago
ખબર નહીં તારામાં કયું વિટામીન
ખબર નહીં
તારામાં કયું વિટામીન છે,
તને એક દિવસ ના જોવું તો
કમજોરી લાગે છે !!
khabar nahi
tarama kayu vitamin chhe,
tane ek divas na jovu to
kamajori lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ખાલી તમારી જાણકારી માટે કહી
ખાલી તમારી
જાણકારી માટે કહી દઉ,
આર્યભટ્ટે જ મારી ગર્લફ્રેન્ડની
સંખ્યા શોધી હતી !!
😂😂😂😂😂😂
khali tamari
janakari mate kahi dau,
aryabhatte j mari girlfriend ni
sankhya shodhi hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ તો ઘણો મોટો હતો
પ્રેમ તો ઘણો
મોટો હતો દોસ્ત,
બસ પ્રેમ કરનારના વિચાર
ઘણા નાના હતા !!
prem to ghano
moto hato dost,
bas prem karanar na vichar
ghana nana hata !!
Broken Heart Shayari Gujarati
4 years ago
