Shala Rojmel
નહાવાથી શરીરનો અડધો થાક દુર

નહાવાથી શરીરનો
અડધો થાક દુર થઇ જાય છે,
ઠંડીમાં આવી અફવાઓથી
ખાસ દુર રહેવું !!
😂😂😂😂😂😂

nahavathi sharirano
adadho thak dur thai jay chhe,
thandima aavi afavaothi
khas dur rahevu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જમાનામાં જેટલી ભીડ વધી રહી

જમાનામાં
જેટલી ભીડ વધી રહી છે,
લોકો એટલા જ એકલા
થતા જાય છે !!

jamanama
jetali bhid vadhi rahi chhe,
loko etala j ekala
that jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

કેટલીક વાર સોરી કહેવા કરતા,

કેટલીક વાર
સોરી કહેવા કરતા,
હા મેં જ કર્યું હતું તારે શું છે ?
એમ પણ કહી દેવું જોઈએ !!
😂😂😂😂😂😂

ketalik var
sorry kaheva karata,
ha me j karyu hatu tare shu chhe?
em pan kahi devu joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મને ખબર નથી કે કેમ,

મને
ખબર નથી કે કેમ,
પણ નસીબ સાથે મારે
બનતું જ નથી !!

mane
khabar nathi ke kem,
pan nasib sathe mare
banatu j nathi !!

Sad Shayari Gujarati

4 years ago

આવ મળીને એટલી વાતો કરીએ,

આવ મળીને
એટલી વાતો કરીએ,
કે વાત લગ્ન સુધી પહોંચી જાય !!

aav maline
etali vato karie,
ke vat lagn sudhi pahonchi jay !!

આદત થઇ ગઈ છે તને

આદત થઇ ગઈ છે
તને જોતા રહેવાની,
હવે આને પ્રેમ કહેવાય કે
પાગલપન ખબર નહીં !!

aadat thai gai chhe
tane jota rahevani,
have aane prem kahevay ke
pagalapan khabar nahi !!

તારી યાદ પણ કોરોના જેવી

તારી યાદ
પણ કોરોના જેવી છે,
રોજેરોજ વધતી જ જાય છે !!

tari yad
pan corona jevi chhe,
rojeroj vadhati j jay chhe !!

પ્રેમ એટલે ગમે એટલી વ્યસ્તતા

પ્રેમ એટલે
ગમે એટલી વ્યસ્તતા વચ્ચે,
તારો એક ફોન આવતા મારું
ફ્રી થઇ જવું !!

prem etale
game etali vyastata vachche,
taro ek phone aavata maru
free thai javu !!

દિલથી સુંદર સ્ત્રીનો મુકાબલો, દુનિયાની

દિલથી સુંદર
સ્ત્રીનો મુકાબલો,
દુનિયાની કોઈ મિસ વર્લ્ડ
નથી કરી શકતી !!

dil thi sundar
strino mukabalo,
duniyani koi miss world
nathi kari shakati !!

દૌલત તો ભીખ માંગવા પર

દૌલત તો ભીખ
માંગવા પર પણ મળી જાય છે,
પણ ઈજ્જત કમાવી પડે છે
હો સાહેબ !!

daulat to bhikh
mangava par pan mali jay chhe,
pan ijjat kamavi pade chhe
ho saheb !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.