કોઇપણ છોકરી પ્રેમમાં ત્યારે જ
કોઇપણ છોકરી
પ્રેમમાં ત્યારે જ પડે છે,
જયારે એને વિશ્વાસ હોય
કે તમે એને સમ્માન અને
રક્ષણ બંને આપશો !!
koipan chhokari
premama tyare j pade chhe,
jayare ene vishvas hoy
ke tame ene samman ane
rakshan banne aapasho !!
Love Shayari Gujarati
4 years ago
શોધતો હતો ચા પીવા વાળી,
શોધતો હતો
ચા પીવા વાળી,
અને મળી ગઈ લોહી
પીવા વાળી !!
😂😂😂😂😂😂
sodhato hato
cha piva vali,
ane mali gai lohi
piva vali !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નથી મળતું હવે કોઈ તારી
નથી મળતું
હવે કોઈ તારી જેવું,
અને ના મળે એ જ
સારું છે !!
nathi malatu
have koi tari jevu,
ane na male e j
saru chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
જો તમે જવા જ માંગો
જો તમે જવા જ માંગો છો,
તો પ્રોમિસ કરો કે જિંદગીમાં
ક્યારેય પાછા નહીં આવો !!
jo tame java j mango chho,
to promise karo ke jindagima
kyarey pacha nahi aavo !!
Breakup Shayari Gujarati
4 years ago
જરૂરી નથી તું મારી સાથે
જરૂરી નથી
તું મારી સાથે રહે,
જ્યાં પણ રહે બસ
ખુશ રહે !!
jaruri nathi
tu mari sathe rahe,
jya pan rahe bas
khush rahe !!
Romantic Shayari Gujarati
4 years ago
આ જીવવું પણ મૃત્યુથી ઓછું
આ જીવવું
પણ મૃત્યુથી ઓછું નથી,
જે આજકાલ તારા વગર
હું જીવું છું !!
aa jivavu
pan mr̥tyuthi ochhu nathi,
je ajakal tara vagar
hu jivu chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
મર્દની આંખોમાં આંસુ આવી જાય,
મર્દની આંખોમાં
આંસુ આવી જાય,
તો સમજી લેવું મુસીબત
પહાડ જેવડી છે !!
mardani aankhoma
aansu aavi jay,
to samaji levu musibat
pahad jevadi chhe !!
Life Quotes Gujarati
4 years ago
ખબર નહીં ક્યારે મારો મોબાઈલ
ખબર નહીં ક્યારે
મારો મોબાઈલ નંબર,
કોઈના ફોનમાં લાઇફલાઇન
નામથી સેવ થશે !!
😂😂😂😂😂😂😂
khabar nahi kyare
maro mobile nomber,
koina phone ma lifeline
nam thi save thashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છોકરીઓ ફ્રી ટાઈમમાં વાત કરશે,
છોકરીઓ
ફ્રી ટાઈમમાં વાત કરશે,
અને છોકરાઓ બધું કામ પડતું
મુકીને વાત કરશે !!
chhokario
free time ma vat karashe,
ane chhokarao badhu kam padatu
mukine vat karashe !!
Narajagi Shayari Gujarati
4 years ago
નસીબવાળાને મળે છે ચિંતા કરવાવાળા,
નસીબવાળાને
મળે છે ચિંતા કરવાવાળા,
અને મારું નસીબ કે તમે
મને મળી ગયા !!
nasibavalane
male chhe chinta karavavala,
ane maru nasib ke tame
mane mali gaya !!
Romantic Shayari Gujarati
4 years ago
