ખબર ના પડી કે કેમ
ખબર ના પડી
કે કેમ થઇ ગયો,
ના ના કરતા કરતા
પ્રેમ થઇ ગયો !!
khabar na padi
ke kem thai gayo,
na na karata karata
prem thai gayo !!
Love Shayari Gujarati
3 years ago
પોતાની ખુશી માટે જીવવાનું ચાલુ
પોતાની ખુશી માટે
જીવવાનું ચાલુ કરી દો,
કેમ કે રડવાથી કોઈને કંઈ
ફરક નથી પડવાનો !!
potani khushi mate
jivavanu chalu kari do,
kem ke radavathi koine kai
farak nathi padavano !!
Life Quotes Gujarati
3 years ago
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું
નથી કે તું મને છોડી ગઈ,
દુઃખ તો એ વાતનું છે કે તું મને
પૂરે પૂરો તોડી ગઈ !!
dukh e vatanu
nathi ke tu mane chhodi gai,
dukh to e vatanu chhe ke tu mane
pure puro todi gai !!
Breakup Shayari Gujarati
3 years ago
સંસ્કાર સારા લઈને સાસરીયે આવી
સંસ્કાર સારા
લઈને સાસરીયે આવી ગઈ,
શોખ બધા પિયરમાં રહી
ગયા સાહેબ !!
sanskar sara
laine sasariye aavi gai,
shokh badh piyar ma rahi
gaya saheb !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમ શબ્દ સાંભળવામાં જ સારો
પ્રેમ
શબ્દ સાંભળવામાં
જ સારો લાગે દોસ્તો,
કરી તો જુઓ અડધી રાતે
રોવડાવશે !!
prem
shabd sambhalavama
j saro lage dosto,
kari to juo adadhi rate
rovadavashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પાંદડાએ ડાળીને પૂછ્યું મારો ભાર
પાંદડાએ ડાળીને
પૂછ્યું મારો ભાર લાગે છે તને,
ડાળીએ કહ્યું જ્યાં ભાવ હોય
ત્યાં ભાર શેનો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
pandadae daline
puchyu maro bhar lage chhe tane,
dalie kahyu jya bhav hoy
tya bhar sheno !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
બહાના બનાવવાની જરૂર નથી, બહુ
બહાના
બનાવવાની જરૂર નથી,
બહુ સારી રીતે ઓળખી
ગયો છું તને !!
bahana
banavavani jarur nathi,
bahu sari rite olakhi
gayo chhu tane !!
Narajagi Shayari Gujarati
3 years ago
હે ભગવાન કોઈ એવું પણ
હે ભગવાન કોઈ એવું
પણ માણસ મોકલો કે જે
મને ખોવાથી ડરે !!
😝😝😝😝😝
he bhagavan koi evu
pan manas mokalo ke je
mane khovathi dare !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
તારા "ટોન્ટ" યાદ રાખવા માટે,
તારા "ટોન્ટ"
યાદ રાખવા માટે,
હું ચા પણ કડવી પીવું છું !!
tara "taunt"
yad rakhava mate,
hu cha pan kadavi pivu chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
કોઈ એટલું પણ #Busy નથી
કોઈ એટલું
પણ #Busy નથી હોતું,
બસ હવે તમે એના માટે
જરૂરી નથી !!
koi etalu
pan #busy nathi hotu,
bas have tame ena mate
jaruri nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
