એ જખ્મોનું શું કરશે કોઈ,
એ જખ્મોનું
શું કરશે કોઈ,
જેને મલમથી પણ
દર્દ થાય છે !!
e jakhmonu
shun karashe koi,
jene malam thi pan
dard thay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ખાલી સાથ આપવો એ જિંદગી
ખાલી સાથ
આપવો એ જિંદગી નથી,
સાથે રહેવું પણ જરૂરી
છે પાગલ !!
khali sath
aapavo e jindagi nathi,
sathe rahevu pan jaruri
chhe pagal !!
Breakup Shayari Gujarati
4 years ago
હવે હું બાળક નથી એટલે
હવે હું બાળક નથી એટલે
એક જ સવાલ સતાવે છે મને,
કે લોકો હજી પણ કેમ
રમાડે છે મને !!
😂😂😂😂😂
have hu balak nathi etale
ek j saval satave chhe mane,
ke loko haji pan kem
ramade chhe mane !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તમારા પર કોઈ આંધળો વિશ્વાસ
તમારા પર કોઈ
આંધળો વિશ્વાસ રાખે,
તો તમે એ સાબિત ના કરતા કે
એ ખરેખર આંધળો છે !!
tamar par koi
aandhalo vishvas rakhe,
to tame e sabit na karata ke
e kharekhar aandhalo chhe !!
Life Quotes Gujarati
4 years ago
જયારે હજારો ભૂલો પછી પણ
જયારે હજારો ભૂલો પછી પણ
તમે તમારી જાતને પ્રેમ કરો છો,
તો પછી બીજાની એક ભૂલ માટે
શા માટે નફરત કરો છો !!
jayare hajaro bhulo pachi pan
tame tamari jatane prem karo chho,
to pachhi bijani ek bhul mate
sha mate nafarat karo chho !!
Gujarati Suvichar
4 years ago
રાવણ તો લોકોના મનમાં છે,
રાવણ તો
લોકોના મનમાં છે,
બાકી રામ તો હજી
વનમાં છે !!
ravan to
lokon man ma chhe,
baki ram to haji
van ma chhe !!
Gujarati Jokes
4 years ago
ડર છે મને કે પછી
ડર છે મને કે પછી
અનિદ્રાનો રોગ થઇ જશે,
જો એકવાર તારા ખોળે
ઉંઘ આવી જશે !!
dar chhe mane ke pachi
anidrano rog thai jashe,
jo ekavar tara khole
ungh aavi jashe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો ઘરવાળી સાડીનો પાલવ પોતાની
જો ઘરવાળી
સાડીનો પાલવ પોતાની
કમર પર બાંધે તો સમજો,
કાં તો ઘરકામ પતાવશે ને
કાં તો ઘરવાળાને !!
jo gharavali
sadino palav potani
kamar par bandhe to samajo,
ka to gharakam patavashe ne
ka to gharavalane !!
Gujarati Jokes
4 years ago
બે પળની છે જિંદગી તોય
બે પળની છે
જિંદગી તોય જીવાતી નથી,
એક પળ ખોવાઈ ગઈ ને બીજી
સચવાતી નથી !!
be palani chhe
jindagi toy jivati nathi,
ek pal khovai gai ne biji
sachavati nathi !!
Life Quotes Gujarati
4 years ago
કોઈ દિવસ ના રડેલા પણ,
કોઈ દિવસ
ના રડેલા પણ,
પ્રેમમાં પડે એટલે રડતા
શીખી જાય છે.
koi divas
na radela pan,
prem ma pade etale radata
shikhi jay chhe.
Broken Heart Shayari Gujarati
4 years ago
