મિત્રતા તો ચેતકની પણ કેવી
મિત્રતા તો
ચેતકની પણ કેવી હશે સાહેબ,
કે એના ગયા પછી મહારાણા કોઈ
દિવસ બીજા ઘોડે નહોતા ચડ્યા !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
mitrata to
chetakani pan kevi hashe saheb,
ke ena gaya pachi maharana koi
divas bija ghode nahota chadya !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
4 years ago
જમવાનું મળે ત્યારે એક દુવા
જમવાનું મળે ત્યારે
એક દુવા જરૂર કરજો સાહેબ,
જેમના ખેતરમાંથી અનાજ મળે છે
એમના છોકરા ભૂખ્યા ના ઊંઘે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
jamavanu male tyare
ek duva jarur karajo saheb,
jemana khetaramathi anaj male chhe
emana chhokara bhukhya na unghe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
4 years ago
મારી જિંદગીમાં આવી જાને, મારી
મારી
જિંદગીમાં આવી જાને,
મારી બહેનપણીઓનો
જીજુ બની જાને !!
mari
jindagima aavi jane,
mari bahenapaniono
jiju bani jane !!
Romantic Shayari Gujarati
4 years ago
એક એ હોશમાં પણ અમને
એક એ હોશમાં પણ
અમને ઓળખી ના શક્યા,
એક અમે ચિક્કાર નશામાં પણ
નામ એમનું રટતા રહ્યા !!
ek e hosh ma pan
amane olakhi na shakya,
ek ame chikkar nashama pan
nam emanu ratata rahya !!
Narajagi Shayari Gujarati
4 years ago
મને છોડવા પાછળ એની કોઈ
મને છોડવા પાછળ
એની કોઈ મજબૂરી હશે સાહેબ,
બાકી એ બેવફા હોય એ વાત
આ દિલ નઈ માને !!
mane chhodava pachal
eni koi majaburi hashe saheb,
baki e bevafa hoy e vat
aa dil nai mane !!
Bewafa Shayari Gujarati
4 years ago
આંખ ખોલું હું અને મારી
આંખ ખોલું હું અને
મારી નજર તારા પર પડે,
ઈચ્છા એવી છે કે મારી બધી
સવાર આવી જ પડે !!
💏💏💏💏💏💏💏💏
aankh kholu hu ane
mari najar tara par pade,
ichchha evi chhe ke mari badhi
savar aavi j pade !!
💏💏💏💏💏💏💏💏
Romantic Shayari Gujarati
4 years ago
જોજે ક્યાંક મોડુંના થઈ જાય,
જોજે ક્યાંક
મોડુંના થઈ જાય,
કેમકે કાચબો તો માત્ર
વાર્તામાં જ જીતે !!
joje kyank
moduna thai jay,
kemake kachabo to matr
vartama j jite !!
Life Quotes Gujarati
4 years ago
અઢળક પત્રો લખાયા આપણી વચ્ચે,
અઢળક પત્રો
લખાયા આપણી વચ્ચે,
બસ એક કંકોત્રીની ખોટ
રહી ગઈ !!
adhalak patro
lakhaya aapani vacche,
bas ek kankotrini khot
rahi gai !!
Love Shayari Gujarati
4 years ago
તારું ધ્યાન રાખવું, એ જ
તારું
ધ્યાન રાખવું,
એ જ તો મારું એક
કામ છે !!
😘😘😘😘😘😘
taru
dhyan rakhavu,
e j to maru ek
kam chhe !!
😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
જિંદગી મળવી નસીબની વાત છે,
જિંદગી
મળવી નસીબની વાત છે,
અને મોત મળે એ સમયની,
બાકી માર્યા પછી
કોઈના દિલમાં રહેવું,
એ આપણાં કર્મની વાત છે !!
jindagi
malavi nasibani vat chhe,
ane mot male e samay ni,
baki marya pachhi
koina dil ma rahevu,
e aapana karm ni vat chhe !!
Life Quotes Gujarati
4 years ago
