બહાના બનાવવાની જરૂર નથી, બહુ
બહાના
બનાવવાની જરૂર નથી,
બહુ સારી રીતે ઓળખી
ગયો છું તને !!
bahana
banavavani jarur nathi,
bahu sari rite olakhi
gayo chhu tane !!
Narajagi Shayari Gujarati
4 years ago
માનું છું કે ઊંચાઈઓ પર
માનું છું કે ઊંચાઈઓ
પર ચડવું અઘરું છે સાહેબ,
પણ ત્યાં ઉપરથી નજારો પણ
કંઇક અલગ હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
manu chhu ke unchaio
par chadavu agharu chhe saheb,
pan tya upar thi najaro pan
kaik alag hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
દુરથી તો લોકો તીર જ
દુરથી તો
લોકો તીર જ મારી શકે,
પીઠમાં ખંજર તો નજીકના
જ મારે છે !!
dur thi to
loko tir j mari shake,
pith ma khanjar to najikana
j mare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એમની કદર કરવામાં મોડું ના
એમની કદર
કરવામાં મોડું ના કરાય,
જે આ જમાનામાં પણ તમને
દિલથી ચાહે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
emani kadar
karavama modu na karay,
je aa jamanama pan tamane
dil thi chahe chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
હું અને તું ચાંદ-સુરજ જેવા
હું અને તું
ચાંદ-સુરજ જેવા છીએ,
જે સામે હોય છતાં ક્યારેય
મળી નથી શકતા !!
hu ane tu
chand-suraj jeva chie,
je same hoy chhata kyarey
mali nathi shakata !!
Breakup Shayari Gujarati
4 years ago
બધાની Life માં એક વ્યક્તિ
બધાની Life માં
એક વ્યક્તિ તો એવું હોય જ,
જે નારાઝ પણ કરે અને
મનાવી પણ લે !!
badhani life ma
ek vyakti to evu hoy j,
je naraz pan kare ane
manavi pan le !!
Romantic Shayari Gujarati
4 years ago
આમ પાછું વળીને જોયા ના
આમ
પાછું વળીને
જોયા ના કર ગાંડી,
ઘાયલ કરી દે છે તારી
આંખો મને !!
aam
pachhu valine
joy na kar gandi,
ghayal kari de chhe tari
aankho mane !!
Romantic Shayari Gujarati
4 years ago
દરેક ધબકારે નામ છે તારું,
દરેક
ધબકારે નામ છે તારું,
તારા સિવાય બીજું કોણ
છે મારું !!
darek
dhabakare nam chhe taru,
tara sivay biju kon
chhe maru !!
Romantic Shayari Gujarati
4 years ago
સુંદરતા નહીં કિસ્મત માંગો સાહેબ,
સુંદરતા
નહીં કિસ્મત માંગો સાહેબ,
કેમ કે અમે અક્સર સુંદર લોકોને
પણ કિસ્મતવાળા માટે
રડતા જોયા છે !!
sundarata
nahi kismat mango saheb,
kem ke ame aksar sundar lokone
pan kismatavala mate
radata joy chhe !!
Life Quotes Gujarati
4 years ago
લગ્નસંસાર કંઈ એમનેમ નથી ટકતો
લગ્નસંસાર કંઈ
એમનેમ નથી ટકતો વ્હાલા,
કાગડીને ય કોયલ માનીને
દિકુ-દિકુ કરવું પડે છે !!
😂😂😂😂😂😂
lagnasansar kai
emanem nathi takato vhala,
kagadine y koyal manine
diku-diku karavu pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
