મિત્રતા તો ચેતકની પણ કેવી
મિત્રતા તો
ચેતકની પણ કેવી હશે સાહેબ,
કે એના ગયા પછી મહારાણા કોઈ
દિવસ બીજા ઘોડે નહોતા ચડ્યા !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
mitrata to
chetakani pan kevi hashe saheb,
ke ena gaya pachi maharana koi
divas bija ghode nahota chadya !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago