થતો હશે લોકોને પ્રેમ બીજીવાર,
થતો હશે
લોકોને પ્રેમ બીજીવાર,
પણ મારું દિલ તો હજુ પણ
એના માટે જ રડે છે !!
thato hashe
lokone prem bijivar,
pan maru dil to haju pan
ena mate j rade chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બધી Love Story ભાઈથી જ
બધી Love Story
ભાઈથી જ ચાલુ થાય છે,
એટલે ક્યારેય Hope
ના છોડવી !!
😂😂😂😂😂😂
badhi love story
bhaithi j chalu thay chhe,
etale kyarey hope
na chhodavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક તો ખર્ચ કરી દે
ક્યારેક તો ખર્ચ
કરી દે તને મારા પર,
સાંત્વના રહે કે મામુલી
તો હું પણ નથી !!
kyarek to kharch
kari de tane mara par,
santvana rahe ke mamuli
to hu pan nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
જેનો હક છે એને જ
જેનો હક છે
એને જ મળશે,
પ્રેમ ચા નથી કે બધાને
પીવડાવી દઈએ !!
jeno hak chhe
ene j malashe,
prem cha nathi ke badhane
pivadavi daie !!
Love Shayari Gujarati
4 years ago
તને હક છે ગમે તેમ
તને હક છે ગમે
તેમ જિંદગી જીવવાનો,
બસ એ યાદ રાખજે કે તું
મારી જિંદગી છે !!
tane hak chhe game
tem jindagi jivavano,
bas e yad rakhaje ke tu
mari jindagi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ગુરુના પગે પડવું ઘણું સહેલું
ગુરુના પગે
પડવું ઘણું સહેલું છે,
પણ ગુરુના પગલે ચાલવું
ઘણું અઘરું છે !!
guruna page
padavu ghanu sahelu chhe,
pan guruna pagale chalavu
ghanu agharu chhe !!
Gujarati Suvichar
4 years ago
કોઈએ મને કહ્યું તારું દિલ
કોઈએ મને કહ્યું
તારું દિલ બહુ મોટું છે,
હવે એમને કોણ સમજાવે કે ખાલી
ઓરડા મોટા જ લાગે !!
koie mane kahyu
taru dil bahu motu chhe,
have emane kon samajave ke khali
orada mota j lage !!
Sad Shayari Gujarati
4 years ago
સૌથી મોટું પુણ્યનું કામ, એટલે
સૌથી
મોટું પુણ્યનું કામ,
એટલે ભાઈબંધનું સેટિંગ
કરાવી આપવું !!
😂😂😂😂😂😂
sauthi
motu puny nu kam,
etale bhaibandhanu setting
karavi apavu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે પોતાના જ સાથ છોડી
જયારે
પોતાના જ સાથ છોડી દે,
પારકાઓની શું ફરિયાદ
કરવી !!
jayare
potana j sath chhodi de,
parakaoni shu fariyad
karavi !!
Sad Shayari Gujarati
4 years ago
જે લોકો સુતી વખતે ફોન
જે લોકો સુતી વખતે
ફોન સાઈલેન્ટ રાખે છે,
એમને કોઈની કંઈ પડી
નથી હોતી !!
😂😂😂😂😂😂
je loko suti vakhate
phone silent rakhe chhe,
emane koini kai padi
nathi hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
