કાલે રાત્રે મેં સપનામાં એક
કાલે રાત્રે મેં
સપનામાં એક
રાજકુમારી જોઈ,
એ બીજું કોઈ નહીં
હું પોતે જ હતી !!
😂😂😂😂😂😂
kale ratre me
sapanama ek
rajakumari joi,
e biju koi nahi
hu pote j hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને ખાલી બે જણથી જ
મને ખાલી
બે જણથી જ બહુ પ્રેમ છે,
એક ખુદથી અને એક મારી
મમ્મીના જમાઈથી !!
mane khali
be janathi j bahu prem chhe,
ek khudathi ane ek mari
mummyna jamaithi !!
Romantic Shayari Gujarati
4 years ago
આવી ઠંડીમાં બસ એક, તારા
આવી
ઠંડીમાં બસ એક,
તારા ગરમ hug ની
જરૂર છે !!
aavi
thandima bas ek,
tara garam hug ni
jarur chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જો તમારે ઊંચા ધ્યેય સુધી
જો તમારે ઊંચા
ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે
બહેરા બની જાઓ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jo tamare uncha
dhyey sudhi pahonchavu hoy,
to negative vato mate
bahera bani jao !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
હવે તો ખુશ છો ને
હવે તો
ખુશ છો ને તમે,
જુઓ હું બરબાદ
થઇ ગયો !!
have to
khush chho ne tame,
juo hu barabad
thai gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કસમથી બહુ જ ખુશી મળે
કસમથી
બહુ જ ખુશી મળે છે,
જયારે મમ્મી કહે છે તારા
આ બધા નખરા તારા
પતિને બતાવજે !!
kasamathi
bahu j khushi male chhe,
jayare mammi kahe chhe tara
aa badha nakhar tara
patine batavaje !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું
જીવનમાં નસીબના
ભરોસે બેસી રહેવું એ,
કાયરતાની સૌથી મોટી
નિશાની છે સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jivan ma nasib na
bharose besi rahevu e,
kayaratani sauthi moti
nishani chhe saheb !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
કાશ અમુક લોકોને કદર હોતી,
કાશ અમુક
લોકોને કદર હોતી,
કે અમે એમના માટે સમય
કાઢીને ઓનલાઈન
આવતા હતા !!
kash amuk
lokone kadar hoti,
ke ame emana mate samay
kadhine online
aavata hata !!
Narajagi Shayari Gujarati
4 years ago
જિંદગીમાં બધું છોડી શકું છું,
જિંદગીમાં
બધું છોડી શકું છું,
પણ ચોકલેટ ખાવાનું
ક્યારેય નહીં !!
😂😂😂😂😂😂
jindagima
badhu chhodi shaku chhu,
pan chocolate khavanu
kyarey nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એણે મને પૂછ્યું કે કેમ
એણે મને
પૂછ્યું કે કેમ છે હવે ?
હજી તાજા જ છે ઘા તારા,
રૂઝ આવે ત્યારે કહીશ !!
ene mane
puchyu ke kem chhe have?
haji taja j chhe gha tara,
ruj aave tyare kahish !!
Broken Heart Shayari Gujarati
4 years ago
