Shala Rojmel
પગ ખેંચવાના બદલે હાથ ખેંચો,

પગ ખેંચવાના
બદલે હાથ ખેંચો,
બની શકે કે કોઈ આપણું
ઉપર આવી જાય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

pag khenchavana
badale hath khencho,
bani shake ke koi aapanu
upar aavi jay !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

મેં નાની નાની વાતોમાં રડવાનું

મેં નાની નાની વાતોમાં
રડવાનું બંધ શું કરી દીધું,
લોકો સમજવા લાગ્યા કે
મને દુઃખ નથી થતું !!

me nani nani vatoma
radavanu bandh shu kari didhu,
loko samajava lagya ke
mane dukh nathi thatu !!

Sad Shayari Gujarati

4 years ago

તમે તો સમજ્યા નહીં, મેં

તમે તો
સમજ્યા નહીં,
મેં મારી જાતને
સમજાવી લીધી !!

tame to
samajya nahi,
me mari jatane
samajavi lidhi !!

જો તમે તમારી ભૂલ ના

જો તમે તમારી
ભૂલ ના સ્વીકારી શકો,
તો તમે કોઈને સાચો પ્રેમ
ના કરી શકો !!

jo tame tamari
bhul na svikari shako,
to tame koine sacho prem
na kari shako !!

Love Shayari Gujarati

4 years ago

જીવનમાં સુખી થવું હોય, તો

જીવનમાં સુખી થવું હોય,
તો સંબંધોને સાચવતા શીખો
વાપરતા નહીં સાહેબ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

jivan ma sukhi thavu hoy,
to sambandhone sachavata shikho
vaparata nahi saheb !!
🌹💐🌻shubh savar🌻💐🌹

અંગત પાસે અપેક્ષા રાખવી એ

અંગત પાસે અપેક્ષા
રાખવી એ ગુનો નથી,
પણ અપેક્ષા માટે અગંત
બનવું એ ગુનો છે !!

angat pase apeksha
rakhavi e guno nathi,
pan apeksha mate agant
banavu e guno chhe !!

Life Quotes Gujarati

4 years ago

સરકાર 200 લોકોની વાત કરે

સરકાર 200 લોકોની
વાત કરે છે ગરબા રમવા માટે,
300-400 તો ખાલી જોવા જશે કે
200 છે કે વધી ગયા છે !!
😂😂😂😂😂😂

sarakar 200 lokoni
vat kare chhe garaba ramava mate,
300-400 to khali jova jashe ke
200 chhe ke vadhi gaya chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

#Hight ભલે નાની હોય, પણ

#Hight
ભલે નાની હોય,
પણ તારું દિલ બહુ
મોટું છે જાન !!

#hight
bhale nani hoy,
pan taru dil bahu
motu chhe jan !!

હું તો બસ તારી જ

હું તો બસ
તારી જ રાહ જોઇશ,
કેમ કે મને બીજું કોઈ
જોઈતું જ નથી !!

hu to bas
tari j rah joish,
kem ke mane biju koi
joitu j nathi !!

વાત નાની છે પણ કહેવું

વાત નાની છે
પણ કહેવું જરૂરી છે,
જિંદગી મારી છે પણ તારું
હોવું જરૂરી છે !!

vat nani chhe
pan kahevu jaruri chhe,
jindagi mari chhe pan taru
hovu jaruri chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.