
ઓયે બીજી બધી વાત મુક
ઓયે બીજી બધી
વાત મુક સાઈડમાં,
ચાલને થોડો રોમાન્સ
કરી લઇએ આજે !!
oye biji badhi
vat muk said ma,
chalane thodo romans
kari laie aaje !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરીઓને મારે એટલું જ પૂછવું
છોકરીઓને
મારે એટલું જ પૂછવું છે,
પાણીપુરી વગર ફાવે તો છે ને ?
😂😂😂😂😂😂
chhokarione
mare etalu j puchavu chhe,
panipuri vagar fave to chhe ne?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સંબંધોમાં નિખાર માત્ર હાથ મેળવવાથી
સંબંધોમાં નિખાર માત્ર
હાથ મેળવવાથી નથી આવતો,
ખરાબ સમયમાં હાથ પકડી
રાખવાથી પણ આવે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
sambandhoma nikhar matr
hath melavavathi nathi aavato,
kharab samay ma hath pakadi
rakhavathi pan aave chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ભલે મારે Exam માં 35%
ભલે મારે Exam
માં 35% જ આવે છે,
પણ પ્રેમ હું તને 100%
વાળો જ કરું છું !!
bhale mare exam
m 35% j aave chhe,
pan prem hu tane 100%
valo j karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
નફરત છે મને એવા લોકોથી,
નફરત છે
મને એવા લોકોથી,
જે મને જાણીને પણ
અજાણ્યા બને છે !!
nafarat chhe
mane eva lokothi,
je mane janine pan
ajanya bane chhe !!
Sad Shayari Gujarati
2 years ago
દિકા ક્યારેક મન કરે છે
દિકા
ક્યારેક મન કરે છે કે,
તને ચોકલેટ સમજીને
ખાઈ જાઉં !!
dika
kyarek man kare chhe ke,
tane chocolet samajine
khai jau !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક સ્ત્રીની લાગણી સમજી તો
ક્યારેક સ્ત્રીની
લાગણી સમજી તો જુઓ,
દર્દને છુપાવીને બીજાને ખુશ
રાખતા આવડી જશે !!
kyarek strini
lagani samaji to juo,
dard ne chhupavine bijane khush
rakhata aavadi jashe !!
Life Quotes Gujarati
2 years ago
કોણ કહે છે છોકરાઓ રડતા
કોણ કહે છે
છોકરાઓ રડતા નથી,
ખાલી કોઈ પૂછવા વાળું
હોવું જોઈએ !!
kon kahe chhe
chhokarao radata nathi,
khali koi puchava valu
hovu joie !!
Sad Shayari Gujarati
2 years ago
તું મને શોધ હું ક્યાં
તું મને
શોધ હું ક્યાં નથી,
બસ જ્યાં તું નથી ત્યાં હું નથી !!
tu mane
shodh hu kya nathi,
bas jya tu nathi tya hu nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
પરમ મિત્ર એટલે, ગમે તેવી
પરમ મિત્ર એટલે,
ગમે તેવી પ્રોબ્લેમ આવે
પણ સાથ છોડે એ બીજો !!
param mitr etale,
game tevi problem aave
pan sath chhode e bijo !!
Dosti Shayari Gujarati
2 years ago