આ જિંદગી તો સાલી, કારેલા
આ જિંદગી તો સાલી,
કારેલા કરતા પણ કડવી છે !!
😭😭😭😭😭😭
aa jindagi to sali,
karela karata pan kadavi chhe !!
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
3 years ago
તું મારા માટે, જીગરના ટુકડા
તું મારા માટે,
જીગરના ટુકડા
જેવી છે !!
tu mara mate,
jigar na tukada
jevi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારો સૌથી મોટો પ્રોબ્લેમ, ઝઘડો
મારો સૌથી મોટો પ્રોબ્લેમ,
ઝઘડો પત્યા પછી યાદ આવે
કે આમ કહેવાનું હતું !!
😂😂😂😂😂😂
maro sauthi moto problem,
zagado patya pachhi yad aave
ke aam kahevanu hatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયાના બધા દુઃખ એક તરફ,
દુનિયાના
બધા દુઃખ એક તરફ,
અને Hair Fall નું દુઃખ
એક તરફ !!
duniyana
badha dukh ek taraf,
ane hair fall nu dukh
ek taraf !!
Sad Shayari Gujarati
3 years ago
બાળપણના રમકડાએ મને કટાક્ષમાં કહ્યું,
બાળપણના
રમકડાએ મને કટાક્ષમાં કહ્યું,
કેવું લાગે છે જયારે કોઈ તમારી
જોડે રમી જાય છે !!
balapan na
ramakadae mane kataksh ma kahyu,
kevu lage chhe jayare koi tamari
jode rami jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વાત જરા એમ છે, કે
વાત જરા એમ છે,
કે મને તારી સાથે પ્રેમ છે !!
vat jar em chhe,
ke mane tari sathe prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે સંબંધમાં કદર ના થતી
જે સંબંધમાં કદર ના થતી
હોય ત્યાંથી વળાંક લઇ લેવો,
કેમ કે જેટલો સમય ત્યાં પસાર
કરશો એટલા જ દુઃખી થશો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
je sambandh ma kadar na thati
hoy tyanthi valank lai levo,
kem ke jetalo samay tya pasar
karasho etala j dukhi thasho !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
અહીં જે મોઢા પર સાચું
અહીં જે મોઢા પર
સાચું બોલતું હોય છે,
વધારે પડતી નફરત પણ લોકો
એને જ કરતા હોય છે !!
ahi je modha par
sachu bolatu hoy chhe,
vadhare padati nafarat pan loko
ene j karata hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજે તમે જે દુઃખ સહન
આજે તમે જે
દુઃખ સહન કરો છો,
તે કાલે તમારી તાકાત હશે !!
aaje tame je
dukh sahan karo chho,
te kale tamari takat hashe !!
Gujarati Suvichar
3 years ago
પોતાના સ્વભાવમાં બદલાવ માણસ જાતે
પોતાના
સ્વભાવમાં બદલાવ
માણસ જાતે જ કરી શકે છે,
બીજા માત્ર એનો ઉપાય
બતાવી મદદ કરી શકે છે !!
potana
svabhav ma badalav
manas jate j kari shake chhe,
bija matr eno upay
batavi madad kari shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
