તું શોધે છે મને મારામાં,
તું શોધે છે
મને મારામાં,
પણ હું તો ખોવાયો
છું તારામાં !!
tu shodhe chhe
mane marama,
pan hu to khovayo
chhu tarama !!
Romantic Shayari Gujarati
4 years ago
મારું તારું કરનારા લોકો અસ્તિત્વ
મારું તારું કરનારા
લોકો અસ્તિત્વ હારી ગયા,
જતુ કરનારા લોકો દુનિયા
જીતી ગયા !!
maru taru karanara
loko astitv hari gaya,
jatu karanara loko duniya
jiti gaya !!
Life Quotes Gujarati
4 years ago
સળગતા રહે છે એ જ
સળગતા રહે છે
એ જ પ્રકાશ આપે છે સાહેબ,
બાકી બળતરા કરવા વાળા
તો ધુમાડા જ કાઢે છે !!
salagata rahe chhe
e j prakash aape chhe saheb,
baki balatara karava vala
to dhumada j kadhe chhe !!
Gujarati Jokes
4 years ago
બસ છેલ્લી વાર એવી રીતે
બસ છેલ્લી વાર
એવી રીતે મળી જજે,
મને રાખી લેજે કાં
મારામાં રહી જજે.
bas chhelli var
evi rite mali jaje,
mane rakhi leje ka
marama rahi jaje.
Love Shayari Gujarati
4 years ago
સમય કહે છે કે ધીરજ
સમય
કહે છે કે ધીરજ રાખો,
પણ એ પોતે કેટલો
ઉતાવળિયો હોય છે !!
samay
kahe chhe ke dhiraj rakho,
pan e pote ketalo
utavaliyo hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
કોઈ સંબંધોથી ચુપ છે, અને
કોઈ
સંબંધોથી ચુપ છે,
અને કોઈ ચુપ છે તેથી
સંબંધો છે !!
koi
sambandhothi chup chhe,
ane koi chup chhe tethi
sambandho chhe !!
Sambandh Status Gujarati
4 years ago
આ પૃથ્વી પર 70% પાણી
આ પૃથ્વી
પર 70% પાણી છે,
પણ ડૂબશે તો બધા
પ્રેમમાં જ !!
😂😂😂😂😂😂
aa pr̥thvi
par 70% pani chhe,
pan dubashe to badha
prem ma j !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હવે આ અફવા કોણ ફેલાવે
હવે આ
અફવા કોણ ફેલાવે છે,
કે #BF એટલે બ્લેક ફંગલ્સ !!
😂😂😂😂😂😂
have aa
afava kon felave chhe,
ke #bf etale black fungals !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઘરમાં મમ્મી હોય તો શું
ઘરમાં મમ્મી
હોય તો શું થયું,
તને હેરાન કરવા માટે
તો હું રસોડામાં પણ
પહોંચી જઈશ !!
ghar ma mummy
hoy to shu thayu,
tane heran karava mate
to hu rasodama pan
pahochi jaish !!
Romantic Shayari Gujarati
4 years ago
બધું જ શક્ય છે સાહેબ,
બધું જ શક્ય છે સાહેબ,
બસ બે વ્યક્તિઓની વચ્ચે
સાચો પ્રેમ હોવો જોઈએ !!
badhu j shaky chhe saheb,
bas be vyaktioni vachche
sacho prem hovo joie !!
Romantic Shayari Gujarati
4 years ago
