Shala Rojmel
છુપાયાં નાનપણમાં ઝાડ કે વેલાની

છુપાયાં નાનપણમાં
ઝાડ કે વેલાની પાછળ,
થયા મોટા તો સંતાઈ ગયા
સિક્કાની પાછળ !!

chupaya nanapan ma
zad ke velani pachal,
thaya mota to santai gaya
sikkani pachal !!

અમે તો તૈયાર જ હતા

અમે તો તૈયાર
જ હતા ફના થવા માટે,
પણ એ પ્રેમ ના કરે
તો હું શું કરું !!

ame to taiyar
j hata fan thava mate,
pan e prem na kare
to hu shun karu !!

પ્રેમ આપીને પાછો મેળવવાની આશા

પ્રેમ આપીને પાછો
મેળવવાની આશા રાખો છો,
ખરેખર પ્રેમ કરો છો..? કે
પછી વ્યવહાર કરો છો..?

prem aapine pachho
melavavani aasha rakho chho,
kharekhar prem karo chho..? ke
pachi vyavahar karo chho..?

એક ભૂલ તમારો અનુભવ વધારે

એક ભૂલ
તમારો અનુભવ વધારે છે,
જયારે એક અનુભવ તમારી
ભૂલો ઓછી કરે છે !!

ek bhul
tamaro anubhav vadhare chhe,
jayare ek anubhav tamari
bhulo ochhi kare chhe !!

Gujarati Suvichar

4 years ago

ઇચ્છાઓની મહેફિલ તો દરેક સજાવે

ઇચ્છાઓની
મહેફિલ તો દરેક સજાવે છે,
પણ સફળ એ થાય છે જે નસીબ
લઈને આવે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

ichchhaoni
mahefil to darek sajave chhe,
pan safal e thay chhe je nasib
laine aave chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

ખોટું બોલતા નથી આવડતું એટલે

ખોટું બોલતા નથી
આવડતું એટલે જ,
કદાચ લોકો ટકતા નથી
મારી સાથે !!

khotu bolata nathi
aavadatu etale j,
kadach loko takata nathi
mari sathe !!

Sad Shayari Gujarati

4 years ago

ગોપીઓ ભલે કાનુડાને લાઈનો મારે,

ગોપીઓ ભલે
કાનુડાને લાઈનો મારે,
પણ કાનો તો એની રાધા
પર જ ફિદા છે હો !!
😍😍😍😍😍😍

gopio bhale
kanudane laino mare,
pan kano to eni radha
par j fida chhe ho !!
😍😍😍😍😍😍

ગમે એટલા દુર રહો તો

ગમે એટલા
દુર રહો તો પણ,
દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ
ઓછો ના થાય !!

game etala
dur raho to pan,
dostono prem koi divas
ochho na thay !!

પહેલા પાર્ટી વિદેશ જાય તો

પહેલા પાર્ટી વિદેશ
જાય તો સદ્ધર ગણાય,
હવે વિદેશ જાય તો પાર્ટી
અદ્ધર ગણાય !!
😂😂😂😂😂😂

pahela party videsh
jay to sadhdhar ganay,
have videsh jay to party
adhdhar ganay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મારા માટે તો એ જ

મારા માટે તો
એ જ ટેડી દિવસ છે,
જે દિવસે તને જોવું ને દિલ કહે જો
મારી ઢીંગલી આવી !!
😘😘😘😘😘

mara mate to
e j tadddy divas chhe,
je divase tane jovu ne dil kahe jo
mari dhingali aavi !!
😘😘😘😘😘

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.