ચિંતા ના કર #બેસ્ટી, જયારે
ચિંતા ના કર #બેસ્ટી,
જયારે તું દુલ્હન બનીશ ને
ત્યારે એકદમ વાંદરી લાગીશ !!
😝😝😝😝😝😝
chinta na kar #besty,
jayare tu dulhan banish ne
tyare ekadam vandari lagish !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
તમે તો મારા દેવના દીધેલ
તમે તો મારા
દેવના દીધેલ છો,
તો ય કેમ લોહીના
પીધેલ છો !!
😝😝😝😝😝😝
tame to mara
dev na didhel chho,
to y kem lohina
pidhel chho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
તને ગુમાવીને જેટલો ખામોશ છું
તને ગુમાવીને જેટલો
ખામોશ છું આજકાલ,
એટલો તો મેં તને પ્રેમ પણ
નથી કર્યો ક્યારેય !!
tane gumavine jetalo
khamosh chhu aajakal,
etalo to me tane prem pan
nathi karyo kyarey !!
Breakup Shayari Gujarati
4 years ago
મારા વગર એ ખુશ એટલા
મારા વગર
એ ખુશ એટલા છે,
કે પૂછવાનું મન જ નથી
થતું કે મારી યાદ આવે છે કે નહીં !!
mara vagar
e khush etala chhe,
ke puchavanu man j nathi
thatu ke mari yad aave chhe ke nahi !!
Miss You Shayari Gujarati
4 years ago
હું એને કેવી રીતે જિંદગી
હું એને
કેવી રીતે જિંદગી કહું,
જે વીતી રહી છે તારા વગર !!
hu ene
kevi rite jindagi kahu,
je viti rahi chhe tara vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
પાપણને પલાળીને આંખો રડી છે,
પાપણને
પલાળીને આંખો રડી છે,
તારી જ યાદો હૃદયને નડી છે !!
papanane
palaline aankho radi chhe,
tari j yado radayane nadi chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ક્યારેક તો મને મળવા આવ,
ક્યારેક તો
મને મળવા આવ,
રવિવાર સમજીને તું
ફરવા આવ !!
kyarek to
mane malava aav,
ravivar samajine tu
farava aav !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમનો પહેલો નિયમ જ કંઇક
પ્રેમનો પહેલો
નિયમ જ કંઇક એવો છે,
જુદાઈ સહો અને ખોટું ખોટું
હસતા રહો !!
premano pahelo
niyam j kaik evo chhe,
judai saho ane khotu khotu
hasata raho !!
Breakup Shayari Gujarati
4 years ago
ના કર આંખોની લેવડ દેવડ
ના કર આંખોની લેવડ
દેવડ આ વરસતા વરસાદમાં,
એક તો ભીંજાયેલો છું ને તું
વધારે ભીંજવે છે !!
😍😍😍😍😍😍😍😍
na kar aankhoni levad
devad varasata varasad ma,
ek to bhinjayelo chhu ne tu
vadhare bhinjave chhe !!
😍😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
4 years ago
માણસ પાસે બહુ રૂપિયો થઇ
માણસ પાસે બહુ
રૂપિયો થઇ જાય ત્યારે,
માણસ "બહુરુપીયો"
થઇ જાય છે !!
manas pase bahu
rupiyo thai jay tyare,
manas"bahurupiyo"
thai jay chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
