વધારે પડતા Friendly પણ ના
વધારે પડતા Friendly
પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા નવરા સમજીને
Ignore કરવા લાગશે !!
vadhare padata friendly
pan na thai jasho saheb,
samevala navara samajine
ignore karava lagashe !!
Life Quotes Gujarati
4 years ago
ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે
ગમતી વ્યક્તિથી
દુઃખ લાગે ત્યારે મારું
આ વાક્ય યાદ રાખવું,
દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિને
ભૂલી જવું અને વ્યક્તિ
મહત્વની હોય તો દુઃખ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
gamati vyaktithi
dukh lagetyare maru
aa vaky yad rakhavu,
dukh mahatv nu hoy to vyaktine
bhuli javu ane vyakti
mahatv ni hoy to dukh !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
પ્રેમ પર મને વિશ્વાસ જ
પ્રેમ પર મને
વિશ્વાસ જ એટલો છે,
કે બ્લોક થવા છતાં મેસેજની
રાહ જોઇને બેઠો છું !!
prem par mane
vishvas j etalo chhe,
ke block thava chhata message ni
rah joine betho chhu !!
Breakup Shayari Gujarati
4 years ago
બહુ બહુ તો એક રજા
બહુ બહુ તો
એક રજા પડશે,
પણ સાચું કહું તો તું
સાથે હશે તો મજા પડશે !!
bahu bahu to
ek raj padashe,
pan sachu kahu to tu
sathe hashe to maj padashe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું મારું એ ગુલાબી સપનું
તું મારું
એ ગુલાબી સપનું છે,
જેને હું જિંદગીમાં પામવા
માંગુ છું !!
tu maru
e gulabi sapanu chhe,
jene hu jindagima pamava
mangu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ
કોઈને આપી
શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે,
એમની જરૂરિયાત પર
આપણી હાજરી !!
koine aapi
shakay evi shreshth bhet chhe,
emani jaruriyat par
aapani hajari !!
Gujarati Suvichar
4 years ago
એક વાતની મને આજ સુધી
એક વાતની મને
આજ સુધી ખબર નથી પડી,
મારા દોસ્તોએ મને બગડ્યો છે
કે મેં દોસ્તોને !!
😂😂😂😂😂😂
ek vat ni mane
aaj sudhi khabar nathi padi,
mar dostoe mane bagadyo chhe
ke me dostone !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હા થોડી આડી અવળી થઇ
હા થોડી આડી
અવળી થઇ ગઈ છે,
પણ તારી યાદ સચવાઈ
રહી છે !!
ha thodi aadi
avali thai gai chhe,
pan tari yad sachavai
rahi chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
હું મારા ઘરની સુપ્રીમ કોર્ટ
હું મારા
ઘરની સુપ્રીમ કોર્ટ છું,
મારી વાત કોઈ
સાંભળતું જ નથી !!
😂😂😂😂😂😂
hu mara
gharani supreme court chhu,
mari vat koi
sambhalatu j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયાનું સૌથી મુશ્કેલ કામ, એ
દુનિયાનું
સૌથી મુશ્કેલ કામ,
એ છોકરાને ઇગ્નોર કરવો
જેની સાથે તમે વાત કરવા
માટે મરી રહ્યા હોય !!
duniyanu
sauthi muskel kam,
e chhokarane ignore karavo
jeni sathe tame vat karave
mate mari rahy hoy !!
Life Quotes Gujarati
4 years ago
