Shala Rojmel
સાંભળ ગાંડી સપના આવતા હશે

સાંભળ ગાંડી
સપના આવતા હશે તને ,
પણ મને તો તારી યાદ આવે છે !!

sambhal gandi
sapana aavata hashe tane,
pan mane to tari yad aave chhe !!

મારી આંખોમાં બીજી કોઈ ખામી

મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું
બધું ઝાંખું દેખાય છે !!

mari aankhoma
biji koi khami nathi,
bas tara sivay nu biju
badhu zankhu dekhay chhe !!

Screenshot અને Party આ બંને

Screenshot અને
Party આ બંને એવી વસ્તુ છે,
જે મોકો મળતા જ લઇ
લેવી જોઈએ !!
😂😂😂😂😂😂

screenshot ane
party banne evi vastu chhe,
je moko malata j lai
levi joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

અમુક લોકો કેટલા બદલાઈ જાય

અમુક લોકો
કેટલા બદલાઈ જાય છે,
એક દિવસ તમે બહુ કામના
અને બીજા દિવસે કંઈ
કામના નહીં !!

amuk loko
ketala badalai jay chhe,
ek divas tame bahu kam na
ane bija divase kai
kam na nahi !!

Sad Shayari Gujarati

4 years ago

વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા

વારંવાર વિશ્વાસ
અને ખુલાસા આપવા પડે,
એને સંબંધ નહીં બંધન
કહેવાય સાહેબ !!

varamvar vishvas
ane khulasa aapav pade,
ene sambandh nahi bandhan
kahevay saheb !!

પ્રેમ પણ આ ઠંડી જેવો

પ્રેમ પણ
આ ઠંડી જેવો જ છે,
જેને લાગી જાય એને
બીમાર કરીને જ છોડે છે !!

prem pan
aa thandi jevo j chhe,
jene lagi jay ene
bimar karine j chhode chhe !!

Love Shayari Gujarati

4 years ago

લાખો પ્રેમ કહાની ભલે પૂરી

લાખો પ્રેમ
કહાની ભલે પૂરી થઇ,
પણ મારી તો અધુરી જ રહી !!

lakho prem
kahani bhale puri thai,
pan mari to adhuri j rahi !!

તને શું લાગે છે કે

તને શું લાગે છે કે તારા
જવાથી મને કોઈ દુઃખ થશે ?
ના મારી જાન બસ એક ચાહવા
વાળો ઓછો થશે !!
😂😂😂😂😂😂

tane shun lage chhe ke tara
javathi mane koi dukh thashe?
na mari jan bas ek chahava
valo ochho thashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જે લોકોનું દિલ તૂટ્યું હોય

જે લોકોનું દિલ
તૂટ્યું હોય ને સાહેબ,
એ લોકો આંખોથી ઓછું દિલથી
વધારે રડતા હોય છે !!

je lokonu dil
tutyu hoy ne saheb,
e loko aankhothi ochhu dil thi
vadhare radata hoy chhe !!

બધી વાતોને દરેક વખતે દિલ

બધી વાતોને દરેક વખતે
દિલ પર ના લેવાની હોય,
ઘણીવાર એને #ignore પણ
કરવાની હોય છે !!

badhi vatone darek vakhate
dil par na levani hoy,
ghanivar ene #ignore pan
karavani hoy chhe !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.