લોકોની ચિંતા કરવાનું છોડી દો,
લોકોની
ચિંતા કરવાનું છોડી દો,
સાહેબ જિંદગી આપોઆપ
ખુબસુરત બની જશે !!
lokoni
chinta karavanu chhodi do,
saheb jindagi aapo aap
khub surat bani jashe !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગી ઝંડ થઇ જાય તો
જિંદગી ઝંડ
થઇ જાય તો ચાલશે,
બસ મોબાઈલને કંઈ
થવું ના જોઈએ !!
😂😂😂😂😂😂
jindagi zand
thai jay to chalashe,
bas mobile ne kai
thavu na joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ગમે એટલા તમે સખત અને
ગમે એટલા તમે
સખત અને કઠોર ભલે રહ્યા,
પણ તમે જેને પ્રેમ કરો છો એની
સામે હંમેશા પીગળી જશો !!
game etala tame
sakhat ane kathor bhale rahya,
pan tame jene prem karo chho eni
same hammesha pigali jasho !!
Love Shayari Gujarati
4 years ago
લાગણીઓને છુટ્ટા દિલે વેરતા પહેલા,
લાગણીઓને
છુટ્ટા દિલે વેરતા પહેલા,
સામેવાળાની પાચનશક્તિ
ચકાસી લેવી !!
laganione
chhutta dile verata pahela,
samevalani pachan shakti
chakasi levi !!
Love Shayari Gujarati
4 years ago
અમુક લોકોને જોઇને દિલમાંથી અવાજ
અમુક લોકોને જોઇને
દિલમાંથી અવાજ આવે,
આને તો એક દિવસ હું
ધોઈ નાખીશ !!
😂😂😂😂😂😂
amuk lokone joine
dil manthi avaj ave,
aane to ek divas hu
dhoi nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તને બ્લોક કરવાની જરૂર નથી,
તને બ્લોક
કરવાની જરૂર નથી,
પણ હું તને બતાવીશ કે
તે શું ગુમાવ્યું છે !!
tane block
karavani jarur nathi,
pan hu tane batavish ke
te shu gumavyu chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કદાચ ગમે તેટલો કરો તોય,
કદાચ ગમે
તેટલો કરો તોય,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ પ્રેમ !!
kadach game
tetalo karo toy,
ochho ke adhuro rahi jay
enu nam prem !!
Love Shayari Gujarati
4 years ago
આજનો દરેક સંઘર્ષ એ, આવતીકાલની
આજનો
દરેક સંઘર્ષ એ,
આવતીકાલની સિદ્ધિનું
કારણ છે !!
ajano
darek sangharsh e,
aavatikalani siddhinu
karan chhe !!
Gujarati Suvichar
4 years ago
મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ
મનમાં પવિત્રતા
અને પાયામાં નીતિ હશે,
તો જીવનમાં પરીક્ષા આવશે
પ્રોબ્લેમ નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
man ma pavitrata
ane payama niti hashe,
to jivan ma pariksha aavashe
problem nahi !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
સવારે સુવો કે રાતે, પણ
સવારે સુવો કે રાતે,
પણ બપોર જેવી નીંદર
ના આવે હો સાહેબ !!
😂😂😂😂😂
savare suvo ke rate,
pan bapor jevi nindar
na aave ho saheb !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
