હવે એનાથી વાત જ નથી
હવે એનાથી
વાત જ નથી થતી,
જેને મારી દરેક વાત
ખબર હોય છે !!
have enathi
vat j nathi thati,
jene mari darek vat
khabar hoy chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
લોકડાઉનમાં લોકોને, સેનેટાઈઝર કરતા ફેવિકોલની
લોકડાઉનમાં લોકોને,
સેનેટાઈઝર કરતા ફેવિકોલની
વધારે જરૂર છે !!
😂😂😂😂😂😂
lockdown ma lokone,
sanitizer karat fevicol ni
vadhare jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બની જાઉં હું તારી જિંદગીનું
બની જાઉં હું
તારી જિંદગીનું છેલ્લું પાનું,
તારે ઉથલાવવું પણ ના પડે ને
ફાડવું પણ ના પડે !!
bani jau hu
tari jindaginu chhellu panu,
tare uthalavavu pan na pade ne
fadavu pan na pade !!
Romantic Shayari Gujarati
4 years ago
મારી ખુશી તને પામવા કરતા,
મારી ખુશી
તને પામવા કરતા,
તને ખુશ જોવામાં વધારે છે !!
mari khushi
tane pamava karata,
tane khush jovama vadhare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓનલાઈન આવવાની રાહ તો એ
ઓનલાઈન આવવાની
રાહ તો એ આજે પણ જુવે છે,
ખાલી ફરક એટલો છે કે મારી
નહીં પણ કોઈ બીજાની !!
online aavavani
rah to e aaje pan juve chhe,
khali farak etalo chhe ke mari
nahi pan koi bijani !!
Bewafa Shayari Gujarati
4 years ago
માત્ર એક જ વાત તમને
માત્ર એક જ વાત તમને
તમારું સપનું પૂરું કરતા રોકે છે,
અને એ છે નિષ્ફળતાનો ડર !!
matr ek j vat tamane
tamaru sapanu puru karata roke chhe,
ane e chhe nishfalatano dar !!
Gujarati Suvichar
4 years ago
હું તો એટલી શરીફ છું,
હું તો
એટલી શરીફ છું,
કે મારા BF ને પણ
ભાઈ બોલી દઉં !!
😂😂😂😂😂😂
hu to
etali sharif chhu,
ke mara bf ne pan
bhai boli dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લગ્ન તો એ છોકરા સાથે
લગ્ન તો
એ છોકરા સાથે જ કરીશ,
કે જે ઝઘડા પછી બોલે કે
બધો વાંક મારો છે ચાલ બે
થપ્પડ લગાવી દે !!
😂😂😂😂😂😂
lagn to
e chhokara sathe j karish,
ke je zaghada pachhi bole ke
badho vank maro chhe chal be
thappad lagavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જીવાઈ ચુકેલી ક્ષણ યાદ બનીને
જીવાઈ ચુકેલી ક્ષણ
યાદ બનીને અનુભવાય,
પછી જ એનું મુલ્ય સમજાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jivai chukeli kshan
yad banine anubhavay,
pachhi j enu muly samajay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
પ્રેમ હંમેશા એકતરફી હોવો જોઈએ,
પ્રેમ હંમેશા
એકતરફી હોવો જોઈએ,
બંને બાજુથી હોય તો લગ્ન
થવાની બીક લાગે છે !!
😂😂😂😂😂😂
prem hammesha
ekatarafi hovo joie,
banne bajuthi hoy to lagn
thavani bik lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
