Shala Rojmel
તું મને કંઈ નહીં આપે

તું મને કંઈ નહીં
આપે તો પણ ચાલશે,
બસ તને મારી કહેવાનો
અધિકાર આપજે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

tu mane kai nahi
aape to pan chalashe,
bas tane mari kahevano
adhikar aapaje !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

ભીડમાં પણ ચુપ રહે છે

ભીડમાં
પણ ચુપ રહે છે
એ વ્યક્તિ આજકાલ,
જે એકલતામાં પણ
ખુલીને હસતો હતો !!

bhid ma
pan chhup rahe chhe
e vyakti aajakal,
je ekalatama pan
khuline hasato hato !!

Sad Shayari Gujarati

3 years ago

ત્યાં તમારો કિંમતી સમય આપશો

ત્યાં તમારો
કિંમતી સમય આપશો નહીં,
જ્યાં તમારી હાજરી અને
ગેરહાજરીમાં કોઈ ફર્ક નથી !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

tya tamaro
kimmati samay aapasho nahi,
jya tamari hajari ane
ger hajarima koi fark nathi !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

ખાલી કહેવાની વાતો છે બધી,

ખાલી
કહેવાની વાતો છે બધી,
બાકી આજકાલ કોઈ કોઈની
રાહ નથી જોતું !!

khali
kahevani vato chhe badhi,
baki aajakal koi koini
rah nathi jotu !!

ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી

ઘણી વખત સંબંધ રાખવા
દાદાગીરી સહેવી પડે છે,
ઘણી વખત સંબંધ તોડવા
અસલિયત કહેવી પડે છે !!

ghani vakhat sambandh rakhava
dadagiri sahevi pade chhe,
ghani vakhat sambandh todava
asaliyat kahevi pade chhe !!

ખરેખર તો લોકો જ બદલાઈ

ખરેખર તો
લોકો જ બદલાઈ જાય છે,
સમય તો ફક્ત એક બહાનું છે !!

kharekhar to
loko j badalai jay chhe,
samay to fakt ek bahanu chhe !!

શાયરી શું, આખી કવિતા લખી

શાયરી શું,
આખી કવિતા લખી દઉં,
પણ શર્ત એટલી જ કે સામે
તું બેઠી હોવી જોઈએ !!

sayari shu,
aakhi kavita lakhi dau,
pan shart etali j ke same
tu bethi hovi joie !!

Love Shayari Gujarati

3 years ago

તમને મારી ચાહતનો ૧% અહેસાસ

તમને મારી
ચાહતનો ૧% અહેસાસ હોત,
તો તમે ૧૦૦% મારા હોત !!

tamane mari
chahatano 1% ahesas hot,
to tame 100% mara hot !!

ખબર નહીં કોણે આ કિસ્મત

ખબર નહીં કોણે
આ કિસ્મત લખી છે,
સવાર બપોર સાંજ બસ
મુસીબત લખી છે !!

khabar nahi kone
aa kismat lakhi chhe,
savar bapor sanj bas
musibat lakhi chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોણ કહે છે કે ચશ્માવાળા

કોણ કહે છે કે
ચશ્માવાળા બહુ Cute હોય છે,
પેલી કહેવત નથી સાંભળી કે બાડા
બત્રીસ લખણા હોય !!
😅😂😜😜😂😅😅😂😜

kon kahe chhe ke
chasmavala bahu cute hoy chhe,
peli kahevat nathi sambhali ke bada
batris lakhana hoy !!
😅😂😜😜😂😅😅😂😜

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.