

તમે યાદ નથી કરતા એટલે
તમે યાદ નથી કરતા એટલે
નવી નવી તરકીબો અજમાવું છું,
લીલા મરચા ચાવી ચાવીને
હિચકીઓને રોજ બોલાવું છું !!
tame yad nathi karata etale
navi navi tarakibo ajamavu chhu,
lila maracha chavi chavine
hichakione roj bolavu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago