નક્કી એ મને ભૂલી ગયા
નક્કી એ મને ભૂલી ગયા હશે,
બાકી આટલા સમય સુધી કોઈ
રિસાયેલું થોડું રહી શકે !!
nakki e mane bhuli gaya hashe,
baki aatala samay sudhi koi
risayelu thodu rahi shake !!
Breakup Shayari Gujarati
4 years ago
ખરાબ સમયની સૌથી સારી વાત
ખરાબ સમયની સૌથી
સારી વાત એ હોય છે,
કે ખબર પડી જાય છે કે
કોને તમારી ચિંતા છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
kharab samayani sauthi
sari vat e hoy chhe,
ke khabar padi jay chhe ke
kone tamari chinta chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
પોતાનાને અજમાવી તો જુઓ સાહેબ,
પોતાનાને અજમાવી
તો જુઓ સાહેબ,
દુશ્મનથી પ્રેમ ના થઇ
જાય તો કહેજો !!
potanane ajamavi
to juo saheb,
dusman thi prem na thai
jay to kahejo !!
Sad Shayari Gujarati
4 years ago
જયારે પણ કંઈ મનગમતું માંગવાની
જયારે પણ કંઈ મનગમતું
માંગવાની વાત આવશે,
ત્યારે મારા મોઢે હંમેશા તારું
જ નામ આવશે !!
jayare pan kai managamatu
mangavani vat aavashe,
tyare mara modhe hammesha taru
j nam aavashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ખોટી હતી તોય મનની મુરાદ
ખોટી હતી તોય
મનની મુરાદ હતી,
એક ઝલક તને જોવાની
જીદ હતી !!
khoti hati toy
manani murad hati,
ek zalak tane jovani
jid hati !!
Romantic Shayari Gujarati
4 years ago
ઢીંગલી એક લીટીમાં તારું વર્ણન
ઢીંગલી એક લીટીમાં
તારું વર્ણન કરું તો,
તને જોઇને પાણીને
પણ તરસ લાગે !!
dhingali ek litima
taru varnan karu to,
tane joine panine
pan taras lage !!
Romantic Shayari Gujarati
4 years ago
ખબર તો મને પણ છે
ખબર તો મને પણ છે
કે તડપે છે તું મારા વગર,
બસ એકવાર કહી દે હવે નથી
રહેવાતું તારા વગર !!
khabar to mane pan chhe
ke tadape chhe tu mara vagar,
bas ekavar kahi de have nathi
rahevatu tara vagar !!
Romantic Shayari Gujarati
4 years ago
અજાણ્યા બનીને મળ્યા હતા, ખબર
અજાણ્યા
બનીને મળ્યા હતા,
ખબર જ ના પડી ક્યારે
જાન બની ગયા !!
ajanya
banine malya hata,
khabar j na padi kyare
jan bani gaya !!
Romantic Shayari Gujarati
4 years ago
મિત્રતા એટલે વાત વગરની વાતો,
મિત્રતા એટલે
વાત વગરની વાતો,
અને નાત વગરનો નાતો !!
mitrat etale
vat vagarani vato,
ane nat vagarano nato !!
Dosti Shayari Gujarati
4 years ago
મિત્રતાની તક તકદીરથી મળે છે,
મિત્રતાની
તક તકદીરથી મળે છે,
કોઈ તકરારમાં એને
ગુમાવશો નહીં !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
mitratani
tak takadirathi male chhe,
koi takarar ma ene
gumavasho nahi !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
