Shala Rojmel
શરૂઆત કરવા માટેનો સૌથી ઉત્તમ

શરૂઆત કરવા માટેનો
સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમે
વાતો કરવાનું બંધ કરો અને
કામ કરવાનું શરુ કરી દો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

saruat karava mateno
sauthi uttam rasto e chhe ke tame
vato karavanu bandh karo ane
kam karavanu sharu kari do !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

બીજા કોઈ સાથે હોય કે

બીજા કોઈ
સાથે હોય કે ના હોય,
બસ દોસ્તો સાથે હોવા જોઈએ !!

bija koi
sathe hoy ke na hoy,
bas dosto sathe hov joie !!

તારી સાથે વાત કરવાનું બહુ

તારી સાથે વાત
કરવાનું બહુ મન થાય છે,
પણ તે કરેલી બેઈજ્જતી
પણ યાદ આવી જાય છે !!

tari sathe vat
karavanu bahu man thay chhe,
pan te kareli beijjati
pan yad avi jay chhe !!

આસાન નહોતું તમારાથી દુર જવાનું,

આસાન નહોતું
તમારાથી દુર જવાનું,
પણ સાચું કહું તો સાથે
રહેવાનું પણ મુશ્કેલ હતું !!

asan nahotu
tamarathi dur javanu,
pan sachhu kahu to sathe
rahevanu pan muskel hatu !!

ભીડ પર મને જરાય ભરોસો

ભીડ પર મને
જરાય ભરોસો નથી,
આ લોકો મુસીબત સમયે
પરાયા થઇ જાય છે !!

bhid par mane
jaray bharoso nathi,
aa loko musibat samaye
paraya thai jay chhe !!

બસ પોતાની જાત પર ભરોસો

બસ પોતાની
જાત પર ભરોસો રાખો,
તમારા કિસ્સાઓ પણ એક દિવસ
કહાની જરૂર બનશે !!

bas potani
jat par bharoso rakho,
tamara kissao pan ek divas
kahani jarur banashe !!

Life Quotes Gujarati

3 years ago

તારો પ્રેમ મારા માટે ખાલી

તારો પ્રેમ મારા
માટે ખાલી પ્રેમ નથી,
જીવવાનું કારણ પણ છે !!

taro prem mara
mate khali prem nathi,
jivavanu karan pan chhe !!

લોકો માત્ર દિલાસો આપે છે,

લોકો માત્ર
દિલાસો આપે છે,
તકલીફ નથી સમજતા !!

loko matra
dilaso ape chhe,
takalif nathi samajata !!

Sad Shayari Gujarati

3 years ago

મને રોકવા માટે, તારે સાત

મને રોકવા માટે,
તારે સાત જનમ રાહ
જોવી પડશે બેટા !!

mane rokava mate,
tare sat janam rah
jovi padashe beta !!

છોડવા પડે તો મારા પ્રાણ

છોડવા પડે તો
મારા પ્રાણ છોડી દઈશ,
પણ એ જાન તારો આ હાથ
હું ક્યારેય નહીં છોડું !!

chhodava pade to
mara pran chhodi daish,
pan e jan taro aa hath
hu kyarey nahi chhodu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.