જયારે દુઃખ સહેવાનું ખુદ છે
જયારે દુઃખ
સહેવાનું ખુદ છે તો
પછી બીજાને બતાવીને ખોટો
તમાશો શું કરવો !!
jayare dukh
sahevanu khud chhe to
pachhi bijane batavine khoto
tamasho shun karavo !!
Sad Shayari Gujarati
3 years ago
જેની સાથે મેં સફર શરુ
જેની સાથે મેં
સફર શરુ કરી હતી,
જુઓ આજે એ કોઈ
બીજાની મંજિલ છે !!
jeni sathe me
safar sharu kari hati,
juo aaje e koi
bijani manjil chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
કોઈ તને મારા દિલથી કાઢી
કોઈ તને
મારા દિલથી કાઢી શકે,
એટલો હક તો મેં મને
પોતાને પણ નથી આપ્યો !!
koi tane
mara dilathi kadhi shake,
etalo hak to me mane
potane pan nathi apyo !!
Romantic Shayari Gujarati
3 years ago
કાલને ભૂલશો નહીં, તો કાલ
કાલને ભૂલશો નહીં,
તો કાલ કેવી રીતે બનાવશો !!
kalane bhulasho nahi,
to kal kevi rite banavasho !!
Gujarati Suvichar
3 years ago
પોતે જ મને પાગલ કરો
પોતે જ મને
પાગલ કરો છો અને
કહો છો કે પાગલ છે કે શું !!
pote j mane
pagal karo chho ane
kaho chho ke pagal chhe ke shun !!
Romantic Shayari Gujarati
3 years ago
બીજું કશું તો ક્યાં હતું
બીજું કશું તો
ક્યાં હતું વેચવા માટે,
બસ આંખોના સપનાઓને
વેચ્યા છે અમે !!
biju kashun to
kya hatu vechava mate,
bas ankhon sapanaone
vechya chhe ame !!
Sad Shayari Gujarati
3 years ago
માત્ર હાથ પકડવો જરૂરી નથી,
માત્ર હાથ
પકડવો જરૂરી નથી,
એ હાથને હંમેશા થામી
રાખવો જરૂરી છે !!
matra hath
pakadavo jaruri nathi,
e hathane hammesha thami
rakhavo jaruri chhe !!
Sambandh Status Gujarati
3 years ago
માફ ભલે બધાને કરી દીધા
માફ ભલે
બધાને કરી દીધા છે,
પણ ભૂલ્યા અમે કશું નથી !!
maf bhale
badhane kari didha chhe,
pan bhuly ame kashun nathi !!
Sad Shayari Gujarati
3 years ago
જીવનમાં અતિની ગતિને રોકી શકનાર
જીવનમાં અતિની ગતિને
રોકી શકનાર વ્યક્તિ જ પોતાની
દુર્ગતિને રોકી શકે છે !!
jivanama atini gatine
roki shakanar vyakti j potani
durgatine roki shake chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારા સપનાને સાચો પ્રેમ કરી
તમારા સપનાને
સાચો પ્રેમ કરી તો જુઓ,
જિંદગીમાં લોકોના આવવા જવાથી
વધારે ફરક નહીં પડે તમને !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamar sapanane
sacho prem kari to juo,
jindagim lokon avav javathi
vadhare farak nahi pade tamane !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
