ગમે તેટલું ધન કમાઓ, પણ
ગમે તેટલું ધન કમાઓ,
પણ મૃત્યુ નોંધમાં તો
નિધન જ લખાશે !!
game tetalu dhan kamao,
pan mrutyu nondh ma to
nidhan j lakhashe !!
Life Quotes Gujarati
3 years ago
તું મારી આટલી Care કરે
તું મારી
આટલી Care કરે છે ને,
બસ એ જ જોઇને મને તારા પ્રત્યે
વધુ પ્રેમ આવે છે દિકા !!
tu mari
aatali chre kare chhe ne,
bas e j joine mane tara pratye
vadhu prem aave chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
કર્મ હોય કાળા તો શું
કર્મ હોય કાળા
તો શું કરે માળા,
કર્યું હોય એ તો
ભોગવવું જ પડે વ્હાલા !!
karm hoy kala
to shu kare mala,
karyu hoy e to
bhogavavu j pade vhala !!
Gujarati Suvichar
3 years ago
અહંકાર પણ જરૂરી છે સાહેબ,
અહંકાર
પણ જરૂરી છે સાહેબ,
જયારે વાત અધિકાર, ચારિત્ર્ય
અને સમ્માનની હોય !!
ahankar
pan jaruri chhe saheb,
jayare vat adhikar, charitry
ane samman ni hoy !!
Life Quotes Gujarati
3 years ago
બધાને મારા પછી રાખજો, તમે
બધાને
મારા પછી રાખજો,
તમે માત્ર મારા છો
એ યાદ રાખજો !!
badhane
mara pachhi rakhajo,
tame matr mara chho
e yad rakhajo !!
Romantic Shayari Gujarati
3 years ago
હીર રાંઝા જેવી લવ સ્ટોરી
હીર રાંઝા જેવી
લવ સ્ટોરી હોય કે ના હોય,
પણ જેઠાલાલ અને તારક
જેવી દોસ્તી હોવી જોઈએ !!
hir ranja jevi
love story hoy ke na hoy,
pan jethalal ane tarak
jevi dosti hovi joie !!
Dosti Shayari Gujarati
3 years ago
ભગવાન તને, મારા સિવાય બાકી
ભગવાન તને,
મારા સિવાય બાકી
બધાથી બચાવે !!
bhagavan tane,
mara sivay baki
badhathi bachave !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ એક જ ઈચ્છા છે
બસ એક જ
ઈચ્છા છે મારી,
કે હું હંમેશા તારી છેલ્લી
ઈચ્છા બનીને રહું !!
bas ek j
ichchha chhe mari,
ke hu hammesha tari chhelli
ichchha banine rahu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું અને હું જાણે, એક
તું અને હું જાણે,
એક બીજા માટે જ
બન્યા હોય એવું લાગે છે !!
tu ane hu jane,
ek bij mate j
banya hoy evu lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચે જ હું બહુ ખુશનસીબ
સાચે જ હું
બહુ ખુશનસીબ છું,
કે મને આટલો પ્રેમ
કરવાવાળું કોઈ મળ્યું છે !!
sache j hu
bahu khushanasib chhu,
ke mane atalo prem
karavavalu koi malyu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
