દેશની પછી કરજે પહેલા ઘર,
દેશની પછી કરજે
પહેલા ઘર, ગલી,
ગામને સાફ રાખને,
એ જીન્સ પહેરે કે ટોપ
તું તારી નજરને સાફ રાખને !!
desh ni pachhi karaje
pahela ghar, gali,
gamane saf rakh ne,
e jins pahere ke top
tu tari najar ne saf rakh ne !!
Gujarati Jokes
2 years ago