ખરાબી જીંદગીમાં નહી પણ લોકોમાં
ખરાબી જીંદગીમાં નહી
પણ લોકોમાં હોય છે,
બાકી ઇશારાથી માણસ
સિવાય બધા જ સમજી જાય છે !!
kharabi jindagima nahi
pan lokoma hoy chhe,
baki isharathi manas
sivay badha j samaji jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
હદથી વધારે મહેનત એટલા માટે
હદથી વધારે
મહેનત એટલા માટે કરું છુ,
કદાચ આ બુઠું નસીબ પાછુ
ધારદાર થઈ જાય !!
had thi vadhare
mahenat etala mate karu chhu,
kadach aa buthu nasib pachhu
dharadar thai jay !!
Life Quotes Gujarati
4 years ago
નખરાળી, તારા સુધી પહોચવા રસ્તા
નખરાળી, તારા સુધી
પહોચવા રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય
એવા પગલાં મારા જ હશે !!
nakharali, tara sudhi
pahochava rasta ghana hashe,
pan tane yad rahi jay
eva pagala mara j hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
કાચ તૂટે અને વિખેરાઈ જાય
કાચ તૂટે અને વિખેરાઈ
જાય એ જ સારું દોસ્ત,
બાકી એની તિરાડો નથી
જીવવા દેતી કે નથી મરવા દેતી !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
kach tute ane vikherai
jay e j saru dost,
baki eni tirado nathi
jivava deti ke nathi marava deti !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
મને એવા મહેમાન બહુ ગમે,
મને એવા
મહેમાન બહુ ગમે,
જે પોતાનું ચાર્જર સાથે
લઈને આવે !!
😂😂😂😂😂😂
mane eva
maheman bahu game,
je potanu charger sathe
laine aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આમ તો નજરને નજર બધું
આમ તો
નજરને નજર બધું આવે છે,
પણ નજર એના પર જઈને જ
અટકે છે જે એને પસંદ આવે છે !!
😊😊😊😊😊😊
aam to
najar ne najar badhu aave chhe,
pan najar ena par jaine j
atake chhe je ene pasand aave chhe !!
😊😊😊😊😊😊
Love Shayari Gujarati
4 years ago
પ્રેમથી ભેટવાનો કોઈ સ્પેશ્યલ દિવસ
પ્રેમથી ભેટવાનો કોઈ
સ્પેશ્યલ દિવસ થોડો હોય,
જયારે મળે ત્યારે એ તો
અમુલ્ય તક હોય !!
prem thi bhetavano koi
special divas thodo hoy,
jayare male tyare e to
amuly tak hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
દુનિયા ભલે રૂપિયાની દીવાની હોય
દુનિયા ભલે રૂપિયાની
દીવાની હોય સાહેબ,
બાકી આપણે તો
દોસ્તોના દીવાના છીએ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
duniya bhale rupiyani
divani hoy saheb,
baki aapane to
dostona divana chhie !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
તારી યાદમાં મારું દિલ એવી
તારી યાદમાં મારું દિલ
એવી રીતે ખોવાઈ જાય છે,
જાણે #Maths ના ક્લાસમાં
કોઈ #Student સુઈ જાય છે !!
tari yad ma maru dil
evi rite khovai jay chhe,
jane #maths na class ma
koi #student sui jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
પ્રેમ એમને પણ છે મારાથી,
પ્રેમ
એમને પણ છે મારાથી,
બસ આ વહેમમાં જ
જિંદગી વીતી ગઈ !!
prem
emane pan chhe marathi,
bas aa vahem ma j
jindagi viti gai !!
Broken Heart Shayari Gujarati
4 years ago
