આ દુનિયામાં એવો એક પણ
આ દુનિયામાં
એવો એક પણ ચહેરો નથી,
જે સ્માઈલ કર્યા પછી સુંદર
ના દેખાય !!
aa duniyama
evo ek pan chahero nathi,
je smail karya pachhi sundar
na dekhay !!
Life Quotes Gujarati
4 years ago
ઓવરટેઈક કરવામાં એક વાતનું ધ્યાન
ઓવરટેઈક કરવામાં
એક વાતનું ધ્યાન રાખવું,
સૌથી આગળ થવામાં ક્યાંક
એકલું ના થઇ જવાય !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
oevrtake karavama
ek vatanu dhyan rakhavu,
sauthi aagal thavama kyank
ekalu na thai javay !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
4 years ago
તું #Xender ચાલુ કર, હું
તું #Xender ચાલુ કર,
હું #Kiss મોકલું પગલી !!
tu#xender chalu kar,
hu#kiss mokalu pagali !!
Romantic Shayari Gujarati
4 years ago
એક તો આપણને બંનેને વાત
એક તો આપણને બંનેને
વાત કરવા મળે છે ખાલી રાત,
અને એમાં પણ તું રિસાય તો
મારે કોની સાથે કરવી વાત !!
ek to aapan ne bannene
vat karava male chhe khali rat,
ane ema pan tu risay to
mare koni sathe karavi vat !!
Narajagi Shayari Gujarati
4 years ago
એક વાત યાદ રાખજો સાહેબ,
એક વાત યાદ રાખજો સાહેબ,
ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ,
હજારો મુશ્કેલીઓ ઉભી કરી જાય છે !!
ek vat yad rakhajo saheb,
kyarek kyarek aapani ek bhul j,
hajaro muskelio ubhi kari jay chhe !!
Gujarati Suvichar
4 years ago
માટે જ આખી જિંદગી શંખ
માટે જ આખી જિંદગી
શંખ વગાડ્યો કાનાએ,
જો વાંસળી વગાડે તો
યાદ આવે રાધાની !!
mate j akhi jindagi
shankh vagadyo kanae,
jo vansali vagade to
yad aave radhani !!
Miss You Shayari Gujarati
4 years ago
૧૨ વાગ્યા પહેલા ઊંઘવા વાળા,
૧૨ વાગ્યા
પહેલા ઊંઘવા વાળા,
ક્યારેય કોઈના બાબુ કે
બેબી નથી હોતા !!
😂😂😂😂😂😂
12 vagya
pahela unghava vala,
kyarey koina babu ke
baby nathi hota !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આપણે તો અલગ થઇ ગયા
આપણે તો અલગ
થઇ ગયા પણ સાંભળ,
મારા જેવું કોઈ ફરી મળે
તો એને ના છોડતી !!
aapane to alag
thai gaya pan sambhal,
mara jevu koi fari male
to ene na chhodati !!
Breakup Shayari Gujarati
4 years ago
મિત્રતા તો "સાણસી" જેવી જ
મિત્રતા તો
"સાણસી" જેવી જ રખાય,
પાત્ર ગમે તેટલું ગરમ થાય
પણ મુકે ઈ બીજા !!
😄😄😄😄😄😄😄
mitrata to
"sanasi" jevi j rakhay,
patr game tetalu garam thay
pan muke i bija !!
😄😄😄😄😄😄😄
Dosti Shayari Gujarati
4 years ago
એણે પૂછ્યું વગર વિચારીયે શું
એણે પૂછ્યું વગર
વિચારીયે શું કામ કરો છો..?
મેં કહ્યું તારા ઉપર "વિશ્વાસ" !!
😘😘😘😘😘😘😘
ene puchhyu vagar
vichariye shu kam karo chho..?
me kahyu tara upar "vishvas" !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
